#195, Sweeper tale

By Faces of Rajkot, April 2, 2016

દર રવિવારે ફન સ્ટ્રીટમાં કચરો વીણવાની મારી ડયુટી છે.

જ્યારે ભણેલા લોકો રસ્તા પર કચરો નાખે ત્યારે મને એમ થાય કે સારી છે મે મારા છોકરાવને બવ ભણાયવા નય. પણ એને એટલું તો હમજાય છે કે કચરો જ્યાં ત્યાં નો નખાય નય તો ઇ અમારે જ ઉપાડવો પડે.

સરકાર આવી સજા બધાને ફટકારે તો રાજકોટ  કેવું ચોખ્ખું થઈ જાય?