#206

April 29, 2016

મારા જેવી બુઢઢીના ફોટા કાં પાડો છો? હું ક્યાં હીરોઇન જેવી દેખાવ છું? અમારા ફોટાતો હવે દીવાલે ટાંગવાના હોય. કો’ક કે’તુતું કે તમારા જેવા અમારા ફોટા પાડી ને ફોરેનમાં વેચી દે છે. હેં એમાં તમને બવ પૈસા મળે? એમને સમજાવતાં થોડી વાર લાગી કે એમનો ફોટો મારે રાજકોટને બતાવવો છે.

#205, Dr Deepa Raja, Dyslexia Teacher

April 26, 2016

Dr Deepa Raja I skipped a few heartbeats when I came to know for the first time that my child is dyslexic. Because not only Rajkot, even in Mumbai there are no facilities that could support my child. At last I had to buckle up. So I decided to move to London to get more […]

#204

April 23, 2016

અનિલભાઈ પોપટ તમે ક્યારેય રાત્રે 3 વાગે ચટપટી, તીખી અને ખાટીમીઠી “ભેળ” ખાધી છે? હા ભાઈ, આ તો રાજકોટની ચટ્કોરી પ્રજા છે, અહી રાત્રે પણ માંગો તે ખાવા મળે. મારી “અનીલ ભેળ હાઉસ” ની લારી તમને રાતે 2 વાગે પણ રાજકોટની શેરીઓમાં જોવા મળશે. સલામતીના કારણોસર તીખી તમતમતી ચટણી જેવી રાજકોટ પોલીસે રાત્રી બજાર બંધ […]

#203

April 21, 2016

The beauty of a woman is not in a facial mole, but true beauty in a Woman is reflected in her soul. It is the caring that she lovingly gives, the passion that she knows. Grow old with me! The best is yet to be….

#202, Krishna Bhakt

April 19, 2016

હું છેક વાંકાનેરથી રાજકોટ માવો વેચવા આવું છુ. મને કૃષ્ણપ્રેમ એટલો છે કે સવાર સાંજ મન્ન અને દિલ માં એકજ નામ રહે છે. “ક્રીસના” સવારે 4 વાગે ઉઠી ને ગાયો દોવા બેસું ત્યારથી કૃષ્ણભજન અને પ્રભાતિયાં ગાઉ અને ખુશ રહું. લોકો પૂછે કે,વાંકાનેરથી રાજકોટ અને સવારના 4 વાગ્યાથી રાત ના 10 વાગ્યા સુધી ની પ્રવૃત્તિ […]

#201, Play on a play ground

April 17, 2016

દર રવિવારે ફન સ્ટ્રીટમાં જુદી જુદી રમતગમત રમવાની ખૂબ મજા આવી જાય છે. આજે હું ખૂબ ખુશ છું કારણ કે આજે આ લીંબુ ચમચી ગેમ જીતી ગયો. મને વિડીઓ ગેમ્સ કે પછી મોબાઈલ સાથે રમવું બિલકુલ પસંદ જ નથી. મને તો શેરીમાં મારા પાક્કા દોસ્તાર જોડે રમવું વધારે પસંદ છે. અમે સાતતાળી, સંતાકૂકડી ,થપ્પો, લખોટી, […]

#200, Street Magician

April 15, 2016

I am a magician and my life is confined to slum but I used to perform stage shows and lived a glamorous life. Do you remember those shiny dresses and colourful lights with music and all where someone from audience disappears and suddenly appears on the stage? I used to do them in a blink […]

#199, Bold Revelation

April 13, 2016

We were forced into an arranged marriage when I was just a girl of 17 and my husband was 18. We realized early on that we were different altogether and not good companions, but by then we had no choice yet to stay together. We did it because of fear of society and also because […]

#198, Failed love story of yesteryear

April 9, 2016

રાજકોટમાં એ જમાનામાં “પ્રેમ” નું તો નામ પણ ના લઇ શકાતું. જો ઘરમાં કોઈને ખબર પડે તો જીવ લઇ લ્યે. પણ, પ્રેમ તો ભાઈ તીર ની જેમ હૃદયની આરપાર નીકળી ગયું અને ખબર પણ ના પડી. મારા જ ગામના ટપાલી જોડે આંખો આંખોમાં ઘણી વાતો થઇ ગઈ. આંખોથી જ સાથે જીવવા મરવાના કોલ દેવાઈ ગયા. […]

#197, Relocation made me lonely

April 7, 2016

જીંદગીના 70 વર્ષો મહારાષ્ટ્રમાં વિતાવ્યા. ત્યાંજ જન્મ્યા અને ત્યાંજ જીવ્યા. મારા એકના એક દીકરાની નોકરી અહી રાજકોટમાં લાગી એટલે આ વર્ષે રાજકોટમાં રહેવા આવી ગયા. શરૂઆત માં તો બહુ જ તકલીફ થતી કારણ કે અહી ની ભાષા ના આવડે, ના કોઈ મિત્રો ના કોઈ વાત કરવાવાળું. બહુ જ એકલું લાગે. પત્ની ના અવસાનને એક દશકો […]

#196, Old habits die hard

April 5, 2016

સમય સાથે બધું બદલાય અને સારી સારી આદતો છુટી જાય પણ આ વાંચવાની આદત જતી નથી. આંખે બરોબર દેખાતું નથી પણ વાંચન છૂટતું નથી. સવારે ચા નાસ્તો કર્યા પછી જ્યાં સુધી છાપુ નો વાંચી લઉં ત્યાં સુધી તો ચેન નો પડે. નાનામાં નાની ખબર પણ વાંચું। અને એ પણ વાંચવા ખાતર નહિ. દેશ દુનિયાની કોઈ […]

#195, Sweeper tale

April 2, 2016

દર રવિવારે ફન સ્ટ્રીટમાં કચરો વીણવાની મારી ડયુટી છે. જ્યારે ભણેલા લોકો રસ્તા પર કચરો નાખે ત્યારે મને એમ થાય કે સારી છે મે મારા છોકરાવને બવ ભણાયવા નય. પણ એને એટલું તો હમજાય છે કે કચરો જ્યાં ત્યાં નો નખાય નય તો ઇ અમારે જ ઉપાડવો પડે. સરકાર આવી સજા બધાને ફટકારે તો રાજકોટ  […]