World No Tobacco Day

May 31, 2016

Compiled by Dr Vimal S. Hemani 1. Every 10 seconds one person dies due to diseases related to tobacco. તમાકુંને કારણે દુનિયામાં દર ૧૦ સેકન્ડે એક મૃત્યું થાય છે. 2. Top 4 reasons (Heart diseases, Cancer, Stroke and Pulmonary diseases) of death in the world are related to tobacco. મૃત્યુના ચાર મુખ્ય કારણ છે એવા […]

#219, I want to study

May 28, 2016

હું નવમા ધોરણમાં છું અને રોજ સવારે મારા પપ્પા અને મમ્મીને મદદ કરવા આવું છું. મારે ભણવું છે ખુબ પણ મને ખબર નથી કે મારે મોટા થઈને શું બનવું છે. એટલું નક્કી છે મારે અહીં રોજ પોલીસના ડંડા અને મ્યુનિસિપાલિટીના માણસોની ચિંતા કરતા કરતાં લીંબુ નથી વેચવા.

#217, Vinubhai, Sweeper on the streets

May 25, 2016

This story is a must read for anyone with kids and anyone who was a kid. Today, I was just walking down the streets of Para Bazar on a Sunday morning for photography and I saw a sweeper was resting on a bench after a tiring work. He was in some deep thinking and I […]

#216, Ratan, A Gem

May 23, 2016

એક ચા ની દુકાન પાસે કાર ઉભી રાખી ને ચા ની ચુસ્કી લેતો હતો ત્યાં એક નાનકડી છોકરી ઠેકડા મારતી મારતી આવી. મારી સામે જોઈ રહી, મારા હાથ માં રાખેલ કેમેરા ને જોઈ ને મો પાસે હાથ મૂકી હસતી હતી. મેં દુકાન પર થી વેફરનું એક પેકેટ લઇ ને એની તરફ લંબાવ્યું. “એક મિનીટ” એટલું […]

#215, Mira and her photo

May 21, 2016

“ઍ ભાઈ, મારો ફોટો પાડોને.” મેં પાછળ ફરીને જોયું તો એક નાનકડી છોકરી હાથ માં દફતર જુલાવતી મારી સામે હસતી હતી. “તારું નામ કે તો તારો ફોટો પાડું “ “મીરા” “આ મો પર શું લગાવ્યું છે?” “પાઉડર, મને તૈયાર થઇને નિશાળે જવું ગમે છે. રોજ તો કોઈ નથી આવતું પણ આજે કોઈ ભણાવા આવાનું છે […]

#214, Jay Vasavada, A renowned writer

May 19, 2016

૨૦થી વધુ વર્ષોથી ‘ગુજરાત સમાચાર’ની રવિવાર અને બુધવારની પૂર્તિઓમાં ‘સ્પેકટ્રોમીટર’ અને ‘અનાવૃત’ કટારથી લાખો વાચકોના કાળજે મેઘધનુષી કોતરણી કરતા યુવા મોજ અને મિજાજના લેખક જય વસાવડા મસ્તી તથા મુક્તિના છડીદાર છે. વર્ષ દરમિયાન કોઈ સ્ક્રિપ્ટ વિના જ સહુથી વધુ જાહેર વ્યાખ્યાનો આપતા સર્જક ગુજરાતી ભાષાનો લોકપ્રિયતામાં નંબર વન એવો સૌથી વધુ હિટ્સ મેળવતો બ્લોગ www.planetjv.wordpress.com […]

#213, Faces Of Rajkot, Birthday

May 17, 2016

હુ કંઇક લખી મોકલાવુ તને…અને તુ વાંચી લે… શું બસ આટલો જ સંબંધ છે આપણી વચ્ચે? શબ્દો તો હંમેશા સંવેદના થી છલોછલ હોય છે, તેમને છંછેડવા, છેતરવા, છાવરવા, છુપાવવા કે છલકાવવા …એ આપણે નક્કી કરવાનું !! હું Faces of Rajkot આજે એક વર્ષ થયું મને તમારી સાથે વાતો કરતાં કરતાં. આજે તમને મારા જન્મદાતા નો […]

#212, Jaggudada, A Gym Instructor

May 13, 2016

Let’s add some muscles power to the Faces of Rajkot today. I am Jagdish, People call me “Jaggudada” with love. I am serving at Gymkhana in Racecourse for more than 30 years. I have seen kids bulging and growing like anything in my gym. I have strict rules and regulations for those who I train […]

#211, Prashant Kakkad

May 11, 2016

Prashant Kakkad The challenge was to make a career wherein it would bring about immense job satisfaction and simultaneously go about doing something for the society. That brought me to the fascinating world of investments and wealth management. The path was not an easy one when I commenced the journey. It was filled with highly […]

#210, Deepak Mashru

May 9, 2016

I, since the beginning of my career, wished to make English Language Teaching and learning more effective and interesting as I am a teacher by choice. I have tried to be student centered in experimenting with technology for English Language Teaching. I always try to justify why I enter the class. I always think how […]

#208

May 4, 2016

“અધુરો પ્રેમ” અને “પ્રેમની તડપ” કોને કહેવાય એ આ 12 વર્ષ ની નિશા ને પૂછો. નિશાને પુસ્તકો સાથે અતિશય પ્રેમ પણ, જયારે એ કોઈ પુસ્તક વાંચતી હોય અને અધવચ્ચે જ વેંચાય જાય ત્યારે એને ખુબ દુઃખ થાય. પણ જો પુસ્તકો વેંચાય નહિ તો સાંજે જમવું શું? નિશા સ્કૂલથી આવી ને એના પિતાને પુસ્તકો વેંચવા માં […]

#207

May 2, 2016

ઊભા રયો. આમ મારા એકલાનો ફોટો પાડો તો હું શું કરું છું એ કેમ ખબર પડે? આ રહ્યું અખરોટ. હવે ફોટો લ્યો. મારું નામ સુનીલ છે. તમારે કામ હોય તો પરાબજાર આવી જાજો. હું તમને અહીં જ મળીશ. ભણવામાં બહુ રસ નહોતો અને પરિસ્થિતિ પણ એવી નહોતી કે ભણી શકાય એટલે ૧૦ ધોરણ ભણીને કામે […]