September 30, 2016
“નવા જન્મેલા બાળકો માટે ૧૦ કોટનના ઝબલા હાલમાં બજારમાં નથી મળતા તો તમે સીવી આપશો?” હું એક જનાના હોસ્પિટલમાં જયારે સેવા અર્થે અનાજ અને કપડાં આપવા ગઈ ત્યારે એક નર્સે મારા હાથ પકડીને પૂછ્યું.તે દિવસ ને આજની ઘડી, અત્યાર સુધીમાં ૧૫૦૦ બાળકોની માતાના અંતરમાંથી નીકળેલા આશીર્વાદથી એમણે ઝોળી ભરી લીધી છે. છેલ્લા ૧૦ વર્ષથી આ […]
September 27, 2016
લોકો મને હંમેશા પૂછે તમે આર.જે બન્યા તો તમને બોલવાનો ખુબ શોખ હશે નહિ? અને મારે કેહવું પડે કે એવું નથી મને ખુબ ઓછું બોલવાની ટેવ છે. મને શાંત રહેવું ખુબ ગમે અને પછી લોકો ના કહે ના હોઈ. હું રેડિયોમાં કઈ રીતે આવ્યો એની પાછળ પણ એક કહાની છે, ક્યારેક મળશે તો તમને જણાવીશ.. […]
September 25, 2016
નસીબમાં લખેલું ક્યાય જતું નથી એ આનુ નામ.ડીસેબીલીટી સાથે કામ કર્યું હતું એટલે સામેથી તક મળી માનસિક વિકલાંગ બાળકોને ગરબા અને ડાન્સ શીખવાડવાની અને એમાંથી જન્મ થયો સેતુનો (માનસિક વિકલાંગ બાળકો માટે ચાલતું હોબી સેન્ટર) સેન્ટર ચાલુ કર્યો ત્યારે સાથ મળ્યો નેહા ને જાગૃતિનો કારણકે વર્ષો જુના ફ્રેન્ડસ હતા. સ્વભાવ પણ બંનેનો સરખો લાગણીશીલ. જાન્યુઆરી […]
September 23, 2016
This is the time somewhere in 2011, when I was perusing my engineering after a diploma. It was quiet a fun life in college as every other person has. Doing engineering and being an engineer in that time was like achieving something too big and good. But somewhere I felt engineering is not my cup […]
September 21, 2016
We appreciate your leadership as Rajkot Municipal Commissioner, you have done great work and started many useful projects for the city. Thank you so much sir. Rajkot will always miss you. — with Vijay Nehra.
September 20, 2016
એક જમાનો હતો જ્યારે રોજેરોજ કોઈ ને કોઈ બેન કે દિકરી એનો ડ્રેસ કે ચણીયા ચોળી જલ્દી સીવી આપવા અમને વિનંતિ કરવા આવતી. પણ હવે ક્યાં એવી અમારી જાહોજલાલી રહી? આજ કાલ લોકો રેડીમેઇડ કાં પછી ડ્રેસ ડિઝાઇનર પાસે કપડા સીવડાવે એટલે અમારા જેવા અનેક દરજીઓનું કામ ઘણું ઓછું થઈ ગયું છે. જો કે હજી […]
September 17, 2016
આપણે મંદિર,મસ્જિદ અન્ય કોઈ પણ ધાર્મિક સ્થળે જઈએ તો માથું નમાવ્યા વિના નથી આવતા, શું કામ? કારણ કે એ આપણા સંસ્કાર છે, આપણ ને નાનપણથી જ બતાવવા માં આવ્યું છે કે આમ જ .થવું જોઈએ અને આવું જ હોય. તો પછી આ વસ્તુ આપણે ટ્રાફિકની બાબતમાં કેમ લાગુ ન કરી શકીએ? આપણે આપણા બાળકોને નાનપણથી […]
September 15, 2016
ભીંત ફાડીને ઉગેલો પીપળો છું સાહેબ, મારે ઉગવા માટે કુંડાની જરૂર નથી..! Faces of Rajkot has published many photographers on it but, have you “heard” of this one? Now. You would wonder why “heard”? Well, here is the answer. Pankaj Pandey, An IDBI bank officer on Kalawad road branch is deaf but a wonderful photographer […]
September 12, 2016
કાયમ ક્યાં અહીં કોઈ દિલમાં રહી જાય છે? શ્વાસ પણ અંદર જઈને પાછા વળી જાય છે. “મારા ચીઝ ગાર્લિક હોટ્ડોગ બહુ વખણાય છે” “એક વાર ખાય એને બીજી વાર ફરજીયાત આવવું જ પડે” ભરતભાઈ 18 વર્ષ થી સાયકલ પર હોટ્ડોગ, પિઝા, સેન્ડવિચ વેચે છે રેસકોર્ષ રોડ પર. બીજા બધા તો લારી,રેંકડી કે વેન પર દુકાન […]
September 10, 2016
નામ: ગિલો છકડાવાળો કામ : ઇન્સ્ટાગ્રામ પર પ્રેરણાત્મક મેસેજ પોસ્ટ કરવાનું, અસલી કામ માટે તો પૂરું વાંચવું રહ્યું. રહેઠાણ : રાજકોટ 25,000 થી વધુ ફોલોઅર્સ સાથે ગિલો છકડાવાળો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવે છે. ગિલા એ રાજકોટમાં વૃક્ષો વાવવાનું શરુ કર્યું.થોડા વાવ્યા ત્યાં તો હાંફી જવાયું, બધા વૃક્ષોનું ધ્યાન રાખવું, પાણી, ખાતર આપવું, વાળ […]
September 8, 2016
We always wanted to see how it feels to feed something to someone that he or she has never tasted in their lives!! Finally it clicked and when we saw those kids playing around Ganpati Idol makers’ temporary housing on Gondal Road. Fotography club Rajkot, almost 50 members, brought Apples, “Sev Khamni”, Gulab jamun, chocolates […]
September 6, 2016
વાંસળી વાળો કાનો, ફનસ્ટ્રીટમાં વગાડે વાંસળી અને ગોતે એની મા એના માટે ઘરવાળી… છેલ્લા 3 રવિવારથી મને ફનસ્ટ્રીટમાં મળે છે. જયારે જોવો ત્યારે પ્રેમગીત જ સાંભળવા મળે એની વાંસળીમાંથી. એટલે મેં સહજતાથી પૂછ્યું: “કા કાનાભાઈ કોઈના પ્રેમમાં છો કે?” એનો જવાબ સાંભળી ને સાલુ થોડું લાગી આવ્યું. કહે કે ” હા ભાઈ પ્રેમમાં છું, પણ […]
September 2, 2016
“ગયા વર્ષે આ બાબુ મેળામાં ભીખ માંગતો હતો” મેં એને કીધું,” એના કરતાં ફુગ્ગા વેંચ વધુ પૈસા મળશે.” બસ, ત્યારથી દોસ્તી જામી ગઈ. મારા બાપાએ થોડા ફુગ્ગા એને પણ દીધા અને અમે બંને મેળામાં ફુગ્ગાઓ વેંચીએ છીએ. મેળો પૂરો થાય પછી અમે બંને નિશાળે જાશું. “એણે બચાવેલા પૈસામાંથી મારી સાટુ નોટબુક લીધી છે.” “લાલ કલરની […]
Recent Comments