Happy Ney Year

October 31, 2016

આ નવા વર્ષે આપણે એક બીજાની સાથે રહીએ એવી શુભેછાઓ .

Happy Diwali

October 30, 2016

આ દિવાળી આપણા ઘર ની સાથે બીજાના ઘર ના દિવા પણ અજ્વાળીએ. Faces of Rajkot wishing you a very Happy & Safe Diwali.

#268, Potter and Chinese lamps

October 28, 2016

ક્યારેક અંધકારે ટહુકો કરી લીધો ક્યારેક સૂની યાદના દીવા બળી ગયાં એકેય રંગ આપણે પ્હેરી શક્યા નહીં, સો વાર પેલા મોરના પીંછા મળી ગયાં….. હું નાનો હતો ત્યારે દિવાળીમાં લાઈન સર માટીનાં કોડિયાંની હાર જોવા મળતી. શેરી, કાંગરા, ગોખલે બધે માટીનાં બનાવેલા દીવા જ બળતા હોય પણ, હવે તો ફક્ત જોઈ ને હૈયું જ બળે […]

#267, Avoid Fire Crackers

October 27, 2016

તહેવારોની સિઝનમાં અમે ફુગ્ગા અને રમકડાં વેચીઍ. રહેવા માટે ઘર તો છે નહીં ઍટલે ક્યાંક ફુટપાથને જ અમારું ઘર બનાવી દઈઍ. તડકો, છાંયો, ઠંડી, વરસાદ કાઈ પણ હોય… અમારો દિવસ તો ફુટપાથ પર જે શરૂ થાય અને ત્યાં જ પુરો થાય. અમને બધાને ફટાકડા ખૂબ ગમે પણ જ્યારે જમવાના પૈસા માંડ મળતા હોય ત્યાં ફટાકડના […]

#266, Yogesh Gajjar

October 25, 2016

न जाने उँगली छुड़ा कर निकल गया है किधर, बहुत कहा था ज़माने से, साथ साथ चले વૈદો જેમ પહેલાંના જમાનામાં નાડી પકડી ને કઈ દેતા કે શું તકલીફ છે એમ હું પણ કેમેરાની ક્લિક સાંભળીને જાણી લેતો કે ક્યાં તકલીફ છે! 1971 માં મેં પેહલો કેમેરો ખોલેલો અને રિપેર કરેલો. કેમેરાની કિંમત 45 રુપિયા […]

#265, Anchor Payal Parekh

October 22, 2016

I am from a conservative joint family that doesn’t expect females to work outside, but studies until marriage was permitted. Today, they are proud of me though I don’t make “Phulka Rotis” for them. I used to participate in competitions like elocution, debate, skit, mime, ad making, so my mind was clear to choose mass […]

#264, Vishal Vada Vala, Urban Gujarati Film Director

October 20, 2016

ઝાંઝવાના દરિયા આસપાસ હોય છે, હોઠે ધરું તો ખાલી ગ્લાસ હોય છે.. આ તદ્દન સાચી વાત છે રાજકોટ માટે, અહીં ગુજરાતી ફિલ્મો માટે કલાકારો શોધવા એ ફિલ્મ બનાવાથી પણ અઘરું છે. હું વિશાલ વડા વાળા અને મારી કંપની V3 પ્રોડક્સન, અમે અર્બન ગુજરાતી ફિલ્મ બનાવી અને નામ પણ “ફિલ્લમ” અને પછી જયારે “બે યાર” આવી […]

#262, Save Life with Hands Only CPR

October 15, 2016

AHA (American Heart Association) realised after studies that if we can teach CPR to everyone, we can save many lives. So, they started initiative HANDS ONLY CPR. They teach CPR to school children also. We thought of teaching it to people of India one year back. We started training of CPR in dental association, Physiotherapy […]

MAKE HAND WASHING A HABIT

October 14, 2016

“MAKE HAND WASHING A HABIT’ Faces of Rajkot requests everyone to adopt and insist everyone to wash hands as shown in the picture. The 2016 Global Handwashing Day theme is “Make Handwashing a Habit!” For handwashing to be effective it must be practiced consistently at key times, such as after using the toilet or before […]

#261, Divyesh, Aghera, Cycling Enthusiast

October 12, 2016

After using bikes, scooters and cars, we feel shame in riding a bicycle for the comfort and may be because of our own ego. I know many people who are interested in cycling but they are reluctant because of many such reasons. Since past 5 years, I, Divyesh Aghera , was riding bicycle as a […]

#260, Jamie Dave, Fashion consultant

October 5, 2016

Jamie Dave – a fashion fanatic, crazy food enthusiast and an avid traveller describes her the best. Professionally working as a makeup artist, fashion consultant and a content writer, I have been dealing with the fashion industry in India and Abroad for over 7 years now. Hailed from London, I am currently in Rajkot. I […]

#259, Ankit Galani, An engineer and a painter

October 3, 2016

જેમ ઉપરવાળાએ મેઘધનુષનાં  નામે પાવન માદળિયું આભે બાંધ્યું છે એમ મારુ મન પણ રંગોની રમઝટમાં અટવાયેલું છે. આ વર્ષે આર.કે.યુનિવર્સિટી થી એન્જીનીયર બન્યો પણ નાનપણથી જ ચિત્રો દોરવાનો શોખ અને માં તરફથી વારસામાં મળેલા મોરના ઈંડાની આવડત, આ ત્રણેયનો ત્રિવેણી સંગમ થયો અને મેં બનવ્યા 3ડી ચિત્રો. આબેહૂબ અસલી લાગે એવા માર 3D ચિત્રોની દુનિયાને […]