#278, Khimiben & Arjun

November 25, 2016

આજથી 7 વર્ષ પૂર્વે એક ગોઝારા અકસ્માતમાં મારા ભાઈ-ભાભીનું અવસાન થઇ ગયેલું અને પાછળ મૂકી ગયા આ અચાનક મૂળ સોતો ઉખડી ગયેલ આ કુમળો છોડ, અર્જુન, મારા ખોળામાં આવી પડેલ. ખીમીબેન નાગરવેલ અને કેળના પાન વેંચીને ગુજરાન ચલાવે પણ અર્જુનની બધી ઈચ્છાઓ પુરી કરે. સવારે અર્જુનને તૈયાર કરીને નિશાળે મોકલે, બપોરે જમાડીને શાકમાર્કેટ લઇ આવે, […]

#277, Deepakbhai’s Fire Paan

November 23, 2016

રાજકોટ શહેરને રંગીલું બનાવવામાં ખાણીપીણી સિવાય પાનનો પણ એટલો જ ફાળો રહ્યો છે. મસાલેદાર મઘમઘતાં પાન મોમાં મૂક્તાંજ પાણી પાણી થઇ જાય. બનારસી કે કલકત્તી પાનને ટક્કર આપે એવા પાન રાજકોટમાં મળી રહે છે. સ્વાસ્થ્યને નુકસાન કરતાં પાન મસાલા નહીં પણ, પાચનક્રિયામાં મદદ રૂપ થતા મસાલેદાર પાનની વાત છે. શાયદ તમને જાણ ના હોય તો […]

#276, Pradipbhai Shah, Fractured arm and working

November 21, 2016

500-1000 ની વાતો બહુ કરી, કોઈ કહે છે કે સારું થયું કોઈ કહે છે કે તકલીફ પડે છે. લાંબી લાઈનો હોય છે, પૈસા હોવા છત્તા પૈસા નથી, મારાં કમાયેલા પૈસાની સાબિતી મારે આપવાની ને એવું ઘણું બધું. ટીવી,રેડિયો, સોશ્યિલ મીડિયા અને ન્યૂઝપેપરે લાંબી લાઈનોને જાણે હીરો બનાવી દીધા છે હેડલાઇન્સમાં એજ જોવા સાંભળવા મળે તમને. […]

#275, Bhupatbhai and his Kanaiya Restaurant

November 19, 2016

ભુપતભાઈને મળ્યા છો કદી? કે એમના હાથનું ખાધું છે ક્યારેય? 100% ચોખ્ખું , ચૂલા પર રાંધેલું અને સાત્વિક કાઠિયાવાડી ભોજન ૧૮ જાતના ખાટાં-મીઠાં અથાણાં, 4 સલાડ, ૬ જાતનાં લીલાછમ અને સુકા શાક, આંગળાની છાપ પડેલા ભાતીગળ રોટલા, અને અસ્સલ તાવડી ઉપર ચોળવેલી રોટલી, ઘી પરોઠા, પાપડ, ટાઢીબોળ છાસ, સાથે ખીર અને લાડવા અને ગુલાબજાંબુ. આ […]

#274, Dr Amit Agravat

November 17, 2016

How many achievements one can have in his/her career? Well, you must see profile of Dr Amit Agravat. First of all being a doctor itself is an achievement. We all know that it is not an easy education. But, Dr Agravat has par excellence and has not limited his playground to the medicines only. He […]

#273, Aasif Ajmeri

November 15, 2016

દસ વર્ષની અથાગ મેહનત સાથે નાટ્ય અને સિનેજગતમાં પોતાનાં નામ નો સિક્કો જમાવનાર આ રાજકોટીયનનો પરિચય તો થવો જ જોઈએ. નામ એમનું છે આસિફ અજમેરી, 30 નાટકોમાં અભિનય, 25 નાટકોનું દિગ્દર્શન, 20 એકાંકી નાટકોનું લેખન, 8 દ્વિઅંકી નાટકોનું લેખન, 10 ટેલી ફિલ્મ્સમા અભિનય અને 2 ડોકયુમેન્ટરીનું લેખન તથા દિગ્દર્શન અને લીસ્ટ અટકવાનું નામ નહિ લે. […]

#272, Kartik Joshi, Music Director

November 11, 2016

#272 “કાંચ ની જેમ આરપાર છીએ, છત્તાં પણ, લોકો ની સમાજ ની બહાર છીએ..” કોઈ કંઈ અલગ કરવા જતું હોય ત્યારે એને ઉતારી પાડવાનો આપણે જબરો શોખ! “આવું તે કઈ થતું હશે?” ,”એમ ના થાય”, “એવું કરવામાં માલ નથી” ઘણીવાર સાંભળવા મળે છે. સંસ્કૃતમાં કાલીદાસ અને ઉર્દૂમાં ગાલિબ વિશ્વ વિખ્યાત થયા.એ બંનેની ભાષા રાષ્ટ્રવ્યાપી હતી, […]

#271, Kaushal Bawishi, Golf, Mercedes Trophy

November 9, 2016

One of the extremely proud for Rajkot that probably not even bigger cities have attempted before is Kaushal Bawishi from Rajkot has won The Mercedes Trophy in Golf, Gujarat leg for 2015 and that too the longest and the toughest golf course in India, KBG golf course in Sanand. For those who are not aware, […]

#270, Gavli Sheth and his pet

November 7, 2016

જો તમારા ઘરમાં પાલતુ પ્રાણી હોય તો તમે એને કેટલો પ્રેમ આપી શકો? ફરવા લઇ જાવ? સારું જમવાનું આપો? કપડાં પેહરાવો, ગળે લગાડો? ગમે તેટલું કરશો તોય ગવલીભાઈ શેઠ જેટલું નહિ કરી શકો. એના પ્રિન્સને સોનાનાં દાગીના પહેરવા જોઈએ, ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઈએ એ પણ દરરોજ. જીવદયા પ્રેમી ગવલીભાઈ એના પ્રિન્સને ઘરનાં સભ્યની માફક સાચવે. અને […]

#269, Dhrumil Garach and his unique campaign

November 4, 2016

થાકી ગયા આ તહેવાર અને સાફસફાઈ કરી કરી ને, ઝટ હવે તો રૂટિન શરુ થાય તો સારું એવું ઘણા લોકો વિચારતા હશે. સ્વછતાની દ્રષ્ટિએ ભારતમાં સાતમા ક્રમે આવેલા રાજકોટની હાલત તહેવારો બાદ વાવાઝોડા પછીના શહેર જેવી હોય છે. ચારેબાજુ કચરો, પ્લાસ્ટિક, ફટાકડા અને હા પેલી લાલ ચટ્ટાક પાન ની પિચકારીઓ તો ખરી જ. આપણા રાજકોટના […]