#283, Assistant Police Inspector Dhansukhbhai

December 28, 2016

પ્રામાણિકતા આંકવાની કોઈ આંકણી તો નથી શોધાઈ હજુ પણ જો હું કહું કે આ ભાઈ ની પ્રામાણિકતા રૂપિયા 2.16 કરોડથી પણ વધુ ની છે તો? ધનસુખભાઈ  મેણસીભાઈ કચોટ, આસિસ્ટન્ટ  સબ ઇન્સ્પેક્ટર, રાજકોટ. 1979 માં પોલીસમાં જોડાયા અને જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી અંતે 2006માં ટ્રાફિક શાખામાં આવ્યા. એમને નો પાર્કિંગમાં પાર્ક કરેલું વાહન જરાય […]

#282, Dakshaben Hemani, Home maker

December 24, 2016

# 282 અંતરથી આદ્ર છું, પણ નીતિ હોય તો નેતા છું 1969 થી કરી ને 2003 સુધી મારા હાથે મારા દીકરા, ભાઈ, ભાભી,માં, ભાણેજ, બીજા અનેક નજીકનાં સગા-સંબંધી અને દર્દીઓ પર ઓપરેશનમાં મદદ કરી છે. ડૉક્ટર કે નર્સની તાલીમ નથી છતાં ઓપેરશન થિએટરમાં મારા ડૉક્ટર પતિની સાથે ખભે ખભો મિલાવીને કામ કર્યું છે. ઓપેરશન પૂરું […]

#281, Kunal Karamchandani, Cricketer from Rajkot

December 19, 2016

Kunal Karamchandani Why your parents want you to become an engineer or a doctor, because they see a secure future, a good job or good money. Well, my mom had the same dream yet I picked a different way to fulfil that. I did B.Com and buckled down for government jobs and finally now I […]

#280, Harsh Soni

December 13, 2016

તને હું દર વખતે એટલા વૈવિધ્યથી નિહાળી શકું છું કે… તું મારા માટે સર્વદા અદ્ભૂતનો એક પ્રાંત હોય છે. ~ સાકેત દવે મારુ નામ હર્ષ સોની છે અને હુ આવતા વર્ષે ઇલેકટ્રીકલ એન્જીનિયર પૂરૂ કરીશ. એન્જીનિયરીગ સાથે મને ચિત્રો દોરવાનો પણ ખુબ જ શોખ છે. હું અલગ અલગ પ્રકાર ના ચિત્રો બનવું છું જેમ કે […]

#279, Miloni Makwana & her book ‘PARENTEEN’

December 8, 2016

What does it mean to be a teenager? What does it mean to be a parent of a teenager? What are the problems that are faced in the ” teenage ” phase? All these will be answered by a Teenager – Miloni Makwana. “I am 16 years teenage girl studying in 11th, Arts. I am […]

#278, Kalpesh and his dreams

December 6, 2016

કેમેરાની આંખ ભલે નાની રહી પણ તેનું vision કેટલું વિશાળ…! ~ પારસ એસ હેમાણી કલ્પેશ કહે કે મારે પ્લાસ્ટિક સર્જન થવું છે. મને નવાઈ એટલે લાગી કે આ ઇંગ્લિશ મીડિયમમાં ભણતો બાળક મને કોઈ મોટા બંગલામાં નહોતો મળ્યો. મને એ આજી ડેમ પાસે ભરાતી રવિવારી ગુજરી બજારમાં મળેલો. કલ્પેશ હજું તો શ્રેયસ વિદ્યાલયમાં LKG (બાળ […]