Happy Republic Day

January 26, 2017

As We Match Out In The Spirit Of Brotherhood And Nationhood, Let Us Not Forget To Defend The Colors Of Our Flag With All We Have. Happy Republic Day!

#288, Priyanshi Dhadhada

January 24, 2017

વિચારો, તમારું પાંચ વર્ષનું બાળક પિઝ્ઝા, ચોકલેટ કે બર્ગર ખાવાની ના પાડી દે તો? ચોખ્ખી ના અને માત્ર હેલ્થી જ ખાવાનું ઉપર થી રોજ ની 2-3 કલાક ની પ્રેક્ટિસ. હું રાજકોટની યંગેસ્ટ આરંગેત્રમ આર્ટિસ્ટ, પ્રિયાંશી ધધડા . પાંચ વર્ષની સમજતી થઇ ત્યારથી લઇને અત્યાર સુધી જંક ફૂડ કે ચરબી,શુગરથી દૂર અને સખત પ્રેક્ટિસ દરરોજ ની. […]

#287, Vimal Mer

January 20, 2017

વાયબ્રન્ટ ગુજરાત આજે ગ્લોબલ લેવલ પર ચર્ચામાં છે પણ થોડા વર્ષ અગાઉ પરીસ્થિતિ અલગ હતી. વિમલ મેર, હું બી.કોમ. કરતો હતો અને વિચારતો કે મારા પપ્પાનો બિઝનેસ સાંભળીશ. પપ્પા ડિઝાઈનર artifacts બનાવે અને લોકલ માર્કેટ માં વેચે. એ ઉપરાંત સાડીની પ્રિન્ટની ડિઝાઇન પણ બનાવે. આમ વિચાર તો કંઈક નવું કરવાનો હતો પણ ટ્રેન્ડ પ્રમાણે તો […]

#286, Dr S. T. Hemani, A Surgeon, humanitarian, poet

January 15, 2017

રાજકોટના આ ચેહરા વિષે લખવામાં થોડી અસમંજસ હતી કારણ કે, એ ફેસિસ ઓફ રાજકોટના એક સદસ્યનાં પપ્પા છે. પણ, રાજકોટને ચેહરા છુપાવતાં ક્યાં ફાવે છે અને આ વાંચીને જો યોગ્ય છે કે નહિ એ અભિપ્રાય જરૂર આપજો. ડો. એસ. ટી. હેમાણી, રાજકોટનું ઘરેણું કહો કે અમૂલ્ય રતન, આજે ૮૦ વર્ષે પણ કાર્યરત રહી ને ઝળહળે […]

#285, Manasi Joshi, A sportsperson

January 11, 2017

ચાલવા જેવી સામાન્ય વસ્તુ તમારે 2 વાર શીખવી પડે અને એ પણ નવેસરથી તો કેટલો ગુસ્સો આવે? માનસી જોશી, મેં ચાલવાનું બે વાર શીખ્યું, એક વાર જયારે નાની હતી ત્યારે અને બીજી વાર 2012 માં જયારે મને ટ્રક સાથે અકસ્માત થયો. હું તો મારા સ્કૂટર પર જોબ માટે જતી હતી અને ટ્રક ચાલક ને હું […]

#284, Hiren Gondalia, an aspiring photographer

January 7, 2017

પ્રખ્યાત કોલજમાંથી 9.0 SPI સાથે એન્જિનિયરિંગ, નામી કંપનીમાં સારા પગારની નોકરી, સારી પોસ્ટ, બધું જ છોડીને ઘેર આવી ગયો. ઘરમાં તો જાણે શોક લાગ્યો હોય એવી સ્થિતિ થઇ ગઈ. મારી તબિયત ઠીક છે, પ્રેમમાં પડી ગયો કે શું, કોઈ એ કઈ કરી દીધું કે કહી દીધું, એવા કેટલાય વિચિત્ર સવાલોની ઝડી વરસી થોડો સમય. Ethan […]