#293, Jyoti Unadkat

February 23, 2017

Faces of Rajkot માટે વાત કરવાનું આવ્યું ત્યારે મન રાજકોટની ગલીઓમાં બાળપણને શોધવા ચાલ્યું ગયું. કેળવણી, સંસ્કાર, સમજ, નામથી માંડીને કેટકેટલીય સારી યાદો દિલોદિમાગ પર છવાઈ ગઈ. સરકારી સ્કૂલમાં અભ્યાસ અને બહુ ઓછી જરુરિયાતો વચ્ચે વીતાવેલું બેફિકરું બાળપણ. મજાની વાત એ છે કે, એ સમયે કંઈ જ ઓછું નહોતું લાગતું, રાજકુંવરી જેવી જિંદગી હતી.   […]

#292, Manan Bhatt, Retired Navy officer

February 19, 2017

“કોઈ દિવસ બંદૂકની કોઈ ગોળી સરહદ વીંધીને તમારા ઘર સુધી આવી છે?” નહિ. કારણ કે દેશનો સૈનિક તમારા સુધી પહોંચતા પેહલા એ ગોળી એની છાતી પર લઇ લે છે કાં તો ગોળી ચલાવનારને “ભોંય ભેગો” કરી દે છે. બહુ બધા વિડીઓ જોયા, બહુ બધા ન્યૂઝ વાંચ્યા ને જોયા પણ પછી? ખાધું પીધું ને રાજ કર્યું. […]

#291, Rajiv Bhatt, Music composer

February 16, 2017

Imagine a boy roaming in the streets of Rajkot once upon a time and performed more than 800 shows with Sonu Nigam’s unique band across the world, more shows with Alka Yagnik, Kumar Sanu, Udit Narayn and Abhijeet Bhattachayra. And now my Debut Movie is releasing on this Friday “Carry On Kesar”  as background Music […]

#290, Youngest Yoga instructor, Kadambari Upadhyay

February 14, 2017

રાજકોટમાં સૌથી નાની વયે યોગમાં સફળતા અને કીર્તિ પામનાર કાદમ્બરી ઉપાધ્યાય, માત્ર પાંચ વર્ષની હતી ત્યારથી યોગ કરે છે. અત્યારે સાતમાં ધોરણમાં અભ્યાસ કરે છે. કંઈ કેટલાય ઇનામો જીત્યા છે શહેર, જિલ્લા લેવલ પર. રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ પણ રાજકોટની કાદમ્બરી લઇ આવી છે અને હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિંગાપોર જવા તૈયાર થઇ […]

#289, Pooja Patel, a mother to 110 specially abled children

February 3, 2017

“ઘરે જઈને પંખા સાથે ઓઢણી બાંધીશ અને મારા બાળક સાથે લટકી જઈશ” ડૉક્ટર પાસેથી પાછા ફરતી વખતે રડતાં રડતાં મનોમન નક્કી કરી લીધું હતું. ઘરે પહોંચીને પ્લાનિંગ મુજબ રૂમ લોક કરી ને પંખા સાથે ઓઢણી બાંધી પેહલા મારા બાળકને અને પછી મારા ગળામાં. ત્યાં ફોન રણક્યો, ડૉ. સીતારામન હતા સામે છેડે, મને પૂછ્યું બધું અને […]