March 26, 2017
Deepak Agrawal “પપ્પા તમે જુઠ્ઠું બોલ્યા!” મારી 6 વર્ષની કાજલે મારા મોં પર જ ચોપડાવી દીધું. હિમાલય પર્વત ઉપર ચાર ધામની યાત્રા કરવી અને એ પણ 6 વર્ષની દીકરીને ઊંચકીને બહુ કઠણ છે. મેં માત્ર એને થોડું પર્વત પર ચાલવા માટે કહી દીધેલું કે જો તું ચાલીશ તો તને દિલ્હી ઢીંગલીઓના સંગ્રહાલયમાં લઇ જઈશ, ત્યાં […]
March 16, 2017
જયારે પણ રાજકોટ આવવાનું થાય ત્યારે મનનો મોરલો થનગનાટ કરી ઉઠે. અચૂક જૂની ગલીઓમાંથી થઇ ને જ નીકળવાનું ભલે ગમે તેટલો ટ્રાફિક હોય કે સાંકડી શેરી હોય, ચાલી ને જવું પડે કે પછી રાહ જોવી પડે પણ, રાજકોટનો મોહ તો નહિ જ જાય. અહીં જ મોટા થયા, ગણગણતા થયા અને સંસ્કારો મળ્યા. આજે પણ યાદ […]
March 9, 2017
“મેં તો બીજ વેર્યા અહિં છૂટ્ટા હાથે, હવે વાદળ જાણે ને વસુંધરા.” એવું બને કે માર્કેટમાંથી શાકભાજી વીણી ને લાવીએ પણ ટામેટા સડેલા જોઈને મોં પણ પૈસા પડી ગયા હોય એવું થઇ જાય? કે પછી રીંગણની અંદર બી રીંગણ થીય વધારે જોય ને ભાવતાલ કરવાનો આનંદ ઓગળી જાય?.મોલમાં શોપિંગ કરવા તો જઈએ પણ થેલી ઝુલાવતાં […]
March 2, 2017
“સમય છે?” “ના. ઉતાવળ છે “ 90s ની જનરેશનને યાદ હશે મુશળધાર વરસાદમાં પેટમાં આંટી ચડી જાય ત્યાં સુધી બજાજ સ્કૂટરને કીક મારી હોય. હવે તો નથી રહ્યા એ સ્કૂટર કે નથી રાજકોટમાં પડતો એવો વરસાદ. પરંતુ કોઈ વખત અનુભવ થયો છે કે બાઇકમાં પંચર પડી જાય પડી જાય કે પેટ્રોલ ખલાસ થઇ જાય ને […]
Recent Comments