April 29, 2017
જન્મતાંની સાથે જ એક્સરે કરવો પડ્યો, જાણવાં મળ્યું કે બાળકીને જુદી જુદી જગ્યાએ દસ થી બાર ફ્રેક્ચર છે. જન્મ સાથે મુશ્કેલીઓનો સામનો કરવાનું ગળથુથીમાં લાવેલી જલધિ વછરાજાની. રાજકોટનાં બાહોશ ડો.અરુણ રીંડાણી સાહેબે નિદાન કર્યું Osteogenesis imperfecta એટલે કે બરડ હાડકાંનો રોગ. નાની બાળકીને જરા અમથી ઉંચકોને હાડકું ભાંગે, પીડા થાય. જેનું હાડકું ભાંગ્યું હોય એનું […]
April 27, 2017
જૂનાગઢથી સરકારી નિશાળના વિદ્યાર્થીઓ રાજકોટ પીકનીક માટે આવેલા ત્યારનો આ ફોટો છે. સંદીપ અને મહેશ બંને પાક્કા મિત્રો. બાળસહજ ઈર્ષા થાય એવી કોઈ પણ સ્વાર્થ વિનાનો સંબંધ. આજકાલ મોટા ભાગે સંબંધો સ્વાર્થ સાથે જ શરુ થતા હોય છે. મને થયું કે આ દોસ્તીનું 20 વર્ષ પછી શું આવી જ રહેશે? બે શક્યતાઓ છે, એક […]
April 24, 2017
એક સરખાં દિવસો તો કોઈ ના નથી જતાં, ક્યારેક મજૂરી કરતાં મારા પપ્પા એ આજે બિઝનસ કરે છે. ખુદ 3 ધોરણ નાપાસ છે પણ મને એન્જીનયર, મોટા ભાઈને સી.એ. બહેનને એમ.કોમ. સુધી ભણાવ્યા. પણ, આજે ખાલી ભણવાથી કામ નથી ચાલતું, તમારે કંઈક અલગ કરવું પડે છે. ભણવાની સાથે મેં ક્રિકેટ,સ્વિમિંગ, એથલેટિક ગેમ્સમાં પણ રસ લીધો, […]
April 20, 2017
ક્યારેક જરૂરના હોવા છતાં કંઈક ખરીદી લઈએ એની પાછળનું પુણ્ય આપણે વિચારી પણ ના શકીએ એટલું ગહન હોય છે. મારી આંખો ભૂખરા રંગની હોવાથી લોકો મને “ભૂરો” કહીને ચીડવે છે. મારા ઘરનાં પણ મને ભૂરો કહી ને જ બોલાવે છે. મને કોઈ મારા નામથી બોલાવે એ બહુ ગમે, મારે નિશાળે જવું છે અને કંઈક […]
April 17, 2017
“એ હું જ હેમુ ગઢવી” “પણ તું તો મારી પાછળ બેસીને ટાઈમ કીપિંગ કરતો!!!!” બધાં ખડખડાટ હસી પડ્યા ને હું બાઘાની જેમ જોઈ રહી કે મોટા લોકો કેટલા સહજ હોય છે! વાત છે 1960 ના દશક ની. હું ઓલ ઇન્ડિયા રેડીઓમાં પ્રોગ્રામ આપતી અને ત્યારે સમય બતાવા માટે એક માણસ ને બેસાડતા બાજુમાં કે હવે […]
April 13, 2017
#65 ફેસિસ ઓફ રાજકોટ 2 વર્ષ પુરા કરવા જઈ રહ્યુ છે ઍટલે આજે મરજીવાની જેમ રાજકોટનાં માનવ મહેરામણમાંથી અમૂલ્ય મોતી ફરીથી લાવીને તમારી સામે મૂકવાનું મન થયું. વાત છે રાજકોટની જાન અને અમદાવાદની શાન એવા ધ્રુમિલની. ધ્રુમિલને આપણે પહેલા પણ અહીં જોઈ ચુક્યા છીએ પણ ફરી વાર નવા મિત્રોને માટે અને જુના મિત્રોની યાદદાસ્ત તાજી […]
April 8, 2017
Jay Bhinde બાપુજીને આંખે દેખાતું નહી 5 વાગ્યા પછી, ચોથા ધોરણમાં હતો ત્યારથી જ બાપુજીની દુકાને જઈને મદદ કરતો. ઘેર પાછા ફરતી વખતે હું સાઇકલનું હેન્ડલ પકડતો અને બાપુજી પેડલ મારતાં. ધ્રાંગધ્રાથી રાજકોટ આવી ગયા અને હેલ્પર તરીકે એક કારખાનામાં લાગી ગયો. સખત મજૂરી કર્યા પછી કશું કરવાની હિંમત નહોતી બચતી. એક […]
April 1, 2017
Dhwani Vachhrajani અમે રાખમાંથીયે બેઠા થવાના,જલાવો તમે તોય જીવી જવાનાં , ભલે જળ ન સીંચો તમે તેમ છતાંય, અમે ભીંત ફાડીને ઉગી જવાના. દુનિયાની સર્વોત્તમ ચીજો નથી દેખાતી કે નથી અડકી શકાતી પણ, માત્ર અનુભવી શકાય છે. જન્મી ત્યારે નામ અપાયું “ધ્વનિ”, જાણે નામ સાર્થક કરવા આવી હોય એમ નિશાળેથી પાછી ફરું તો હાર્મોનિયમ પર […]
Recent Comments