#310, Dinesh Tilva

June 25, 2017

આજે સામાન્ય ભણેલ વ્યક્તિ પણ મોબાઇલ ચલાવી લે છે અને વૉટ્સએપ જેવી એપ્લિકેશન યુઝ કરી જાણે છે. પણ, દિનેશભાઇ ટીલવા થોડા અલગ તરી આવે ખરા.   રાજકોટમાં ડી ટી.પી. આવ્યું એ પહેલા લેટ્રાસેટ (ફોન્ટ કેટલોગ) ચાલતું જેનાથી વિઝિટિંગ કાર્ડ, કંકોત્રી કે કેટલોગ બનતાં. એ વખતે 100 રૂપિયાની બુક આવતી અને મારી પાસે ફક્ત 5 રૂપિયા […]

#309, Sejal Kalavadia

June 18, 2017

રસોડામાં એક સાઈડ નાસ્તો બનતો હોય અને એક બાજુ ચા ઉભરાતી હોય, બીજી બાજુ છોકરા નિશાળે જવા માટે બુમાબુમ કરતાં હોય અને પતિદેવ નાસ્તા માટે બાળકોથીય મોટી બુમાબુમ કરતાં હોય ત્યારે કંઈક અલગ કરવાનો વિચાર રાજકોટની ગૃહિણીના મનમાં આવે એ કોઈ ઘમાસાણ લડાઈથી જરાય ઓછું નથી. માનસિક રીતે તૈયાર થવું અને સાથે પરિવારનું પણ ધ્યાન […]

#308, Nishant Nathwani, Rifle shooter

June 11, 2017

ક્રિકેટની બહુ જ રોમાંચક મેચનો આનંદ બધાએ લીધો હશે, આપણે ક્રિકેટ સિવાય બહુ ઓછી રમતોમાં રસ દાખવીએ છીએ પણ, રાજકોટ એમ કોઈ રસ લે કે નહિ પરવાહ કરતું નથી અને પોતાના ચેહરા આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકાવતું રહે છે. ગર્વ કરવાનું ચૂકશો નહિ. નિશાંત નથવાણી, રાઇફલ શૂટર, નેશનલ અને ઇન્ટરનૅશનલ મળીને કુલ 174 મેડલો અંકે કર્યા […]

#307, Uttam Maru, A wonderboy

June 4, 2017

“આ બાળકને ઈન્જેકશન મૂકીને હંમેશા માટે શાંત કરી દઈએ” ડોકટરે મારા પૌત્રને હાથમાં આપતા કહ્યું.   મારું હૃદય તો ધબકારો ચુકી ગયું. “પણ શું કામ?”   “બાળક જન્મથી જ અંધ, બહેરું છે, હોઠ નથી, તાળવું નથી, એના નાના અને મોટા મગજનો વિકાસ થયો, તમારે જીંદગીભર એનો ભાર ઉપાડવો પડશે અને એક સમયે કંટાળી જશો. માટે […]