#315, Young programmers of Rajkot

July 30, 2017

કાર્બાઈડથી પક્વાતી કેરીઓ અને નિશાળે જતા બાળકોમાં સમાનતા શોધતા મેસેજો વાંચીને મગજ ફરી ગયું હોય તો આ જરૂરથી વાંચી જવું અને બાળકોને પણ જણાવવું. હેકેથોન, રાજકોટમાં સ્માર્ટ સીટી અંતર્ગત યોજાયેલી સ્પર્ધા કે જેમાં રાજકોટના નાગરિકોને રોજબરોજની મુશ્કેલીઓમાંથી છુટકારો અપાવે એવી અસામાન્ય 101 ટેક્નિકલ સમાધાન. અને આમાં ભાગ લઇ રહ્યા છે દેશનું અદભુત ટેલેન્ટ.   હવે […]

#314, Saurabh Gadhvi, Drummer with only one hand

July 26, 2017

અગણિત આકાંક્ષાઓના મૃગજળ વચ્ચે તરસ છીપાવવાની હોડ એટલે જીવન…”   જયારે ડોક્ટરે જયશ્રીબેનને એમનો પુત્ર એમના ખોળામાં આપ્યો તો જયશ્રીબેનનાં અરમાનો તાસના પત્તાંના મહેલ માફક વિખરાય ગયો. કેલ્શિયમની ખામીને કારણે ખભા પછીનો હાથ જ નોહ્તો. જયશ્રીબેન અને દિનેશભાઇ ગઢવીના એવા અરમાનો હતા કે એમનો દીકરો મોટો ડ્રમર બને.   કોઈ પણ કામ કરવા માટે હામ […]

#313, Giraben Pandya, Raj’s mother

July 16, 2017

મારું નામ “રાજ ની મમ્મી”.   એજ મારી ઓળખ અને એજ મારુ નામ. બધાં મને એજ નામથી બોલાવે. ગીરા પંડ્યા શાયદ જ કોઈ ને યાદ હોય. 2008માં રાજનો જન્મ ફોર્સેપ ડિલિવરીથી થયો અને એના લીધે એની એક આંખ બંધ હતી. અંગત કારણોસર હું અને મારા પતિ અલગ થઇ ગયા અને રાજ ની તમામ જવાબદારી મારા […]

#312, Krishn Jani, Singer

July 9, 2017

छोटा सा साया था, आँखों में आया था हमने दो बूंदों से मन भर लिया हमको किनारा मिल गया है ज़िन्दगी   એકાદ સરકારી નોકરી હોય તો બસ જિંદગી સેટ કહેવાય, મોટા ભાગે લોકો એવું વિચારતા હોય છે અને કશું ખોટું પણ નથી. લોકોને હાથ પગ મારવા કે સ્ટ્રગલ કરવી પસંદ નથી. એવું પણ નથી […]

#311, Dhyey Bagdai

July 2, 2017

16 વર્ષની ઉંમરે મને તો લિમ્કા નો સ્પેલિંગ પણ નોહ્તો આવડતો અને આ ભાઈ 16 વર્ષની ઉંમરે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવી ચુક્યા છે.   ધ્યેય લલિતભાઈ બગડાઈ, ડિપ્લોમા ઑટોમોબાઇલમાં અભ્યાસ કરે છે, એક વાર ધોરણ 9 ના વેકેશનમાં પપ્પાના કારખાનામાં ગેલવેનાઈઝડ પાઇપના ટુકડાઓ ભંગારમાં જતા જોઈને એમાંથી કંઈક બનાવવાનો વિચાર આવ્યો. અથાગ મેહનત […]