August 27, 2017
તમને નથી લાગતું કે જીવન ક્યારેક કિસ્મત થી ચાલે છે, એકલા મગજ થી ચાલતુ હોત તો અકબર ની જગ્યાએ બીરબલ રાજા હોત !! કંઈક એવી જ વાત છે નરેન્દ્ર વાઘેલાની. 93′ ની સાલમાં રેલવેમાં ટી.ટી. ની પરીક્ષા પાસ કરી અને મુંબઈ ઇન્ટરવ્યૂ માટે ગયો. ત્યાં ઇન્ટરવ્યૂ પાસ કર્યું પણ આપણા બધા ડોકયુમેન્ટ્સ તો ગુજરાતીમાં […]
August 20, 2017
શિવલિંગ પર દૂધ ચડાવા ગયેલો પણ કંઈક અજુગતું જોયું ને શિવલિંગ ને બદલે દૂધ કેનમાં ભરાઈ ગયું. નામ: ઓન્લી ઇન્ડિયન કામ: રાષ્ટ્રીય ભિક્ષુક હેતુ : હસતું હેલ્ધી હિન્દુસ્તાન કોણ છે આ ભાઈ? જૂનાગઢના ભૂતપૂર્વ સરકારી કર્મચારી જેનું કોઈ નામ નથી. એમના બધાં જ ઑફિશ્યલ ડોક્યુમેન્ટ્સ પર નામ “ઓન્લી ઇન્ડિયન” છે. જે સરકારે પણ […]
August 13, 2017
જો તમને ભગવાન બનવાનો મોકો મળે તો? “કેવી રીતે?” ભગવાન જેમ તમને જીવનદાન આપે એમ તમે પણ કોઈને આપી શકો તો? “હા, પણ કેવી રીતે?” “અંગદાન” રાજકોટ ખાતે અંગદાનનો આ પ્રથમ કિસ્સો હતો, અને મેં અને મારા મિત્ર ડૉ વિરોજાસાહેબ અને બીજા સ્પેશ્યાલીસ્ટ ડોકટરો અને સ્ટાફ ની આખી ટીમે રાજકોટ ની ત્રણ-ત્રણ મોટી હોસ્પિટલોના […]
August 6, 2017
અમર થવાનો અચૂક નુસખો મને હાથ લાગી ગયો. કોઈ કહેશે કે હું જીવિત છું કોઈ ના કહેશે. હું જીવન પૂરું થયા બાદ પણ તમને મારી વાત કેવી રીતે કહી શકું? શરદભાઈ શાહ, ઉમર 60 વર્ષ, રાજકોટના વેપારી જગતમાં એક જિંદાદિલ વ્યક્તિત્વ. ક્રિકેટ રમવું, ગિરનાર, સમંત શિખર ચડવું, નવરાત્રીમાં રમવા જવું એ આપણા શોખ. નખમાંય […]
Recent Comments