#323, Manya and Mona Thakkar

September 24, 2017

ત્યાગની પરિભાષા એટલે એક સ્ત્રીથી વિશેષ ના કોઈ સમજી શકે કે ના કોઈ સમજાવી શકે. પુત્રી બનીને સપનાઓનો ત્યાગ, બહેન બનીને “ચોકલેટ” નો ત્યાગ, વહુ બની ને શોખનો ત્યાગ, પત્ની બનીને પરિવારનો ત્યાગ, કે માં બન્યા પછી અસ્તિત્વનો ત્યાગ. જો કોઈ તાળો મળે તો જણાવજો!   મારી દીકરી માન્યા એ માનવામાં ના આવે એવું કામ […]

#322, Jay Chhaniyara, specially abled comedian

September 17, 2017

અક્ષય કુમારનું કેહવું છે કે,” દોસ્ત, તારા પર એક ફિલ્મ બનવી જોઈએ”.   જયારે વડાપ્રધાન મોદીજી જયારે મને મળ્યા ત્યારે ખુબ જ માન આપ્યું, મુંબઈમાં કપિલ શર્મા જોડે રુમ શેર કરતો અને એ આજે પણ મને નાનો ભાઈ ગણે છે. સચિન તેંડુલકરે કહેલું કે ભગવાને મને ખુબ જ કપરું કામ સોંપ્યું છે, મારા દર્દ ભૂલીને […]

#321, Rasilaben Patel and Naturopathy

September 10, 2017

આયુર્વેદનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને…   તમને હજી સુધી ડાયાબિટીઝ નથી થયો? તો માની લે જો કે તમારી પાસે દુનિયાની દોલત છે. ડાયાબિટીઝ એ બ્લડપ્રેશર, કિડની, આંખ, લિવર અને છેવટે હૃદય રોગનું પ્રવેશદ્વાર છે. દોડધામની જિંદગીમાં ક્યારેય લાંબા વાળ કે પછી બેબી સ્કિન જેવી દરકાર લેવાનો સ્ત્રીઓને સમય જ નથી મળતો. એમાં […]

#320, Prayers don’t see the profession

September 3, 2017

तोड़ दिया तस्बी* को इस ख्याल से फ़राज़ क्या गिन गिन के नाम लेना उसका जो बेहिसाब देता है!   तस्बी= માળા   હું “મન્નત કા રાજા” બધાની ઈચ્છાઓ સાચી અને સારી હોય એ પુરી કરું છું. પણ, મારુ સ્થાન શાયદ તમને વિવાદિત લાગશે. મને તો માત્ર શ્રદ્ધા દેખાય છે બાકી જોવા વાળા દૂધમાંથી પોરા […]