#326, Dinesh Pandya, Inspiration, motivation

October 29, 2017

દિનેશ પંડ્યા   જયારે સપનાઓનો શીશમહેલ ચકનાચૂર થાય ત્યારે એની કરચ આંખોમાં જિંદગીભર ખૂંચતી રહે છે. એક સમયે મહિને લાખો કમાનાર હું પોતે મારી ગર્ભશ્રીમંત પત્નીના ખભે હાથ મૂકીને વીસ રૂપિયાની એક ફિનાઈલની બોટલ વેંચવા રાજકોટ માર્કેટયાર્ડમાં જાતે ઉભો રહેલો. સમય સમયને માન છે. ઘણા એને પ્રારબ્ધ કહેશે તો કોઈ પરિશ્રમ, પણ હું કહીશ 100% […]

#325, Chandresh Gadhvi

October 15, 2017

એ ટાઈમે વીસ રૂપિયાનો ગરબા જોવાનો પાસ મળી જતો તોય આનંદ દિલ ફાડીને બહાર આવી જતો. રમવાનો તો વિચાર પણ નોહ્તો થતો. પપ્પા કારખાનામાં કામ કરતા અને બીજી કોઈ આવક નોહતી. ઉપરથી હું બી.કોમ. સાત- સાત પ્રયત્નો છતાં નાપાસ થયો.   2004ની આ વાત, ચંદ્રેશ ગઢવી, ગરબા રમવાનો ગજ્જબનો શોખ પણ, ખિસ્સું જોર ના કરે. […]

#324, Dharmesh Vyas and dhumkharidi.com

October 1, 2017

ગંગા બનારસથી કલકત્તા જાય એતો ઠીક પણ જો કલકત્તાથી બનારસ જાય તો? દુબઈમાં આઈ.ટી.ની સારી જોબ છોડીને ભારત પાછા આવી ગયા.   કારણ? ધૂમખરીદી!!! મારા બાપુજી દુબઇ આવ્યા પણ એમના માટે કોઈ જ મનોરંજનનું કોઈ જ માધ્યમ નહિ, એમને વાંચનનો શોખ પણ અહીં તો ગુજરાતી છાપું પણ ના મળે. ત્યારે એમ થયું કે આ મુશ્કેલીતો […]