February 25, 2018
“ઘાયલની ગત ઘાયલ જ જાણે” એ તો જાણે જૂનું થયું, અશ્વિનભાઈ મહેતા રાજકોટ માટે કૈક નવું લઇ આવ્યા. “ઘાયલની ગત સૌ જાણે તો કાંઈક શીખે” ઊનાની સરકારી નિશાળમાં સરકારી માસ્તર, પાન ગુટખા, તમ્બાકુ સાથે જવાનીના દિવસોની જમાવટ. એ જમાવટ ગળા અને જડબામાં જમા થઇ અને થઇ ગયું કેન્સર. ગળાની ગાંઠ અને અડધું જડબું કાઢીને […]
February 18, 2018
માત્ર 14 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી દીધી. તરુણાવસ્થામાં પ્રવેશતાં એવું લાગે કે જાણે આખી જમીન અને આકાશ આપણા હાથમાં છે પણ મુઠ્ઠી ખોલીયે ને ખાલી રાખ હાથ લાગે એવું લાગ્યું. મમ્મીએ પપ્પાની નોકરી જ નહિ પરંતુ જીવનમાં પણ એમનું સ્થાન લઇ લીધું. મને ભણવામાં કોઈ કચાશ ના રહે એનું ખાસ ધ્યાન રાખતા. આ […]
February 11, 2018
રાજકોટની નમણી નાગરવેલ વૃંદા નથવાણી રંગમંચ ક્ષેત્રે ઘણો રંગ જમાવે છે. બાલશ્રી એવોર્ડ નોમિનેશન, ક્લાસીકલ ડાન્સ, નાટક, નેશનલ લેવલ પર કવિતા માટે જાણીતી છે. પ્રથમ નાટક “દેવી પીછું” માં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતી ગઈ. એ પછી ચીતરેલા મોરનો ટહુકો, માણસ હોવાનો ડંખ, ઢેનટેણેન , સપનું છાનું છપનું, મન માનવ અને મર્યાદા, પથારી ફરી ગઈ, ઉછીનો […]
Recent Comments