March 25, 2018
તમને તરતાં આવડે? સ્વિમિંગ પૂલમાં જ નહિ દરિયામાં પણ? અને જો તમારાં શરીરના બધાં જ અંગો સંપૂર્ણ સક્ષમ ન હોય તો તમે સ્વિમિંગ પૂલમાં પણ જાવ ખરાં ? રાજકોટનાં જિગર ઠક્કરનું જિગર ખરેખર ગજ્જબનું છે. એટલેજ તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “મન કી બાત” માં જિગરનું ઉદાહરણ આપેલું અને કહેલું કે સેરેબ્રલ પાલ્સી ના […]
March 18, 2018
136 બાળકોની મંજુલ માતા એટલે માલિની શાહ. મંજુલ એ માલિનીનો બીજો પરિવાર. માલિની, ગોલ્ડ મેડાલીસ્ટ ઈન એમ.બી.એ. અને રાજકોટની પ્રખ્યાત એસ.એન.કે. સ્કૂલમાં નોકરી કરે. લગ્ન પછી પોતાની દીકરીની સારસંભાળ માટે નોકરી અને કેરિયર છોડી દીધાં. પણ, મનમાં હંમેશા કશુંક ખૂટતું હોય એમ લાગે, કંઈક અધૂરું લાગે કે ભણ્યા ગણ્યા પણ કંઈક કરી છૂટવાની અદમ્ય […]
Recent Comments