April 22, 2018
ખેડૂતનો દીકરો ખેતી કેમ નથી કરતો? દોષ કોને આપવો, આપણી એજ્યુકેશન સિસ્ટમને? શિક્ષકોને માત્ર અને માત્ર ભણાવનુ જ રાખીએ તો? એમને બીજા કામો જેવા કે વસ્તી ગણતરી, ચૂંટણીલક્ષી ડ્યુટી, પોલિયો ડ્રોપ્સ, જેવી આડકતરા કામોમાંથી મુક્તિ અપાવીએ તો કદાચ એ લોકો બાળકોને ભણાવવામાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે. રાત્રે રાત્રીશાળામાં ભણાવીને સવારે એ તમારા બાળકોને કેવી […]
April 16, 2018
ભેંસાણ તાલુકાના નાના એવા ચૂડા ગામની એક છોકરી ઓલઇન્ડિયા રેડીઓ પર ગુજરાતી લોકગીતો સાંભળીને થનગની ઉઠતી. પરંતુ, ગામડાને એની મર્યાદા હોય છે અને વણલખ્યા નિયમો પણ કે છોકરીએ આટલી સીમાથી આગળ ન જવું. નસીબને તો કરવટ લેવાની આદત છે જ અને લગ્ન કરીને હું રાજકોટ આવી. ઘરકામ કરતી વખતે હું તો લોકગીતો અને ગરબા […]
April 9, 2018
116 કિલોનું શરીર અને 48 ની કમરનો ઘેરાવો લઈને ગિરનાર ચડવા ગયા, દસ હજાર પગથિયાંમાં ખાલી હજાર પગથિયાં થયા ત્યાં સુધીમાં તો હાથ જોડી ને ઘૂંટણ ટેકવી દીધા કે હવે આગળ નહિ જવાય. પણ અંદરથી લાગી આવ્યું. મેડિકલ ફિલ્ડમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ છું એટલે મુસાફરી કરવી પડે પરંતુ જયારે બસ કે ટ્રેનમાં બેઠા હોય તો બાજુવાળા […]
April 1, 2018
ફેસિસ ઓફ રાજકોટમાં આપણે એવા ચેહરાઓ જોઈ ગયા જે રાજકોટની ઝુપડપટ્ટી વિસ્તારોમાં એડયુકેશન અને શિસ્તપાલન નું કામ કરે છે. પણ, એમાંય ચાર ચાસણી ચડીને અલગ કરવું હોય તો? તદ્દન ખોટું છે કે માણસ હાથે આવે છે અને ખાલી હાથે જાય છે, માણસ તો “ભાગ્ય” લઇ ને આવે છે અને “કર્મ” લઇ ને જાય છે. […]
Recent Comments