#353 Bharatbhai Dudakia, Motivational Speaker

July 29, 2018

WhatsApp માં પેલા કેન્સરના સચોટ ઈલાજવાળો મેસેજ તો મળ્યો જ હશે ને? આદુ , લીંબુ, અજમો ને એવું ઘણું મિક્સ કરીને રસ પીવો કેન્સર સદાને માટે જતું રહેશે. એમાં કોઈ ભાઈ નો નંબર પણ આપ્યો હૉય છે જે ક્યારેય લાગતો નથી. અને હોંશે-હોંશે એ મેસેજ ૨૦ જણાને ફોરવર્ડ પણ કરી દીધો હોય અને એ ૨૦ […]

#352 DJ Akki and Rajkot

July 15, 2018

ડી. જે. ની વાત આવે એટલે ધમાલિયું સંગીત અને વિચિત્ર લોકો નાચતા હોય એવું દેખાય, પરંતુ ક્યારેય રાજકોટના ડી.જે. ને મળ્યા છો ?   હું, ધર્મેશ રાઠોડ, મારા સંગીતના તાલે ગુજરાત જ નહિ, મુંબઈ, ગોવા સુધી લોકોને નચાવું છું. લોકો રિલેક્સ થઈને નાચી ઉઠે, બધું ભૂલીને બસ ખોવાઈ જાય એવું સંગીત બનાવીને પીરસું. રાજકોટમાં હજુ […]

#351 Sejal Modi Desai, Master chef of Rajkot

July 1, 2018

આજના જમાનાની સ્ત્રીને જો તમે કહો કે તારું સ્થાન રસોડામાં છે તો ભાઈ, આગ લાગી જાય અને તમને પણ દઝાડી દે. પરંતુ, પાકશાસ્ત્રને હથિયાર બનાવી જાણે એ રાજકોટીયણ, સેજલ મોદી દેસાઈ. રાજકોટની નમણી નાગરવેલ રસોડું ટીવી પર પણ ગજાવી ચુકી છે.   હું નાનપણથી જ રસોઈમાં રસ લેતી, મારી મમ્મીએ મને બેઝિક રસોઈ શીખવી અને […]