#361 Jay Dave

October 21, 2018

રાજકોટની માટીના કણ જયારે એની મીઠાશ વેરે છે ત્યારે ખરેખર અધભૂત અનુભવ મળે છે. એ પછી સંગીત હોય, ગાયકી હોય કે પછી મારા જેવી ઉગતો ચિત્રકાર. કહે છે ને કે “ઉગે એને કોઇ નો પુગે..”   હું જય દવે, આત્મીય કોલેજમાં સિવિલ એંજિનીએરીંગ પૂરું કર્યું છે અને મને લાઈવ પેઇન્ટિંગ નો બહુ જ શોખ છે. […]

#360 Parakh Bhatt, the youngest columnist of Rajkot

October 14, 2018

કલાકે ૧૪૦ કિ.મી. કાપી નાંખતી રાજધાની એક્સપ્રેસ અચાનક ફંટાઈને મુંબઈને બદલે દિલ્હી જવા નીકળી પડે તો કેવું થાય? હાહાકાર મચી જાય ખરું ને! એવુજ કૈક થયું મારા જીવનમાં, પરખ ભટ્ટ દસમા ધોરણમાં ૯૮ અને બારમામાં ૯૦ પેર્સેન્ટાઈલ સાથેનો ટોપર છોકરો એન્જીનીરીંગમાં પણ ગયો પરંતુ કરીઅર બની છે એક ગુજરાતી લેખક તરીકે ની. એક અલગ જ […]