#371 Abhimanyu Modi

January 27, 2019

જો સફળ થવું હોય તો કૈંક અલગ કરવું પડે નહીંતર ગાડરિયા પ્રવાહ માં તણાઈ જવાનો ભય રહે છે. શાળાકીય વર્ષો જ્યારે બહુ ઉજ્જવળ રીતે પસાર થયા હોય ત્યારે આપણી કારકિર્દી અને સરવાળે આપણી જિંદગી પાસેથી સ્વજનોની મૂક અપેક્ષાઓ ઘણી વધી જતી હોય છે. ઔદ્યોગિક શહેર મોરબીમાં શાળાકીય શિક્ષણ પછી રાજકોટ ખાતે ફાર્મસીમાં બેચલર અને માસ્ટર્સની […]

#370 Gopal Vithalani, Deep Karia and Cyber Security

January 13, 2019

ઓનલાઇન પોલીસ જેવું કામ રાજકોટમાં ઠીક ગુજરાત ખાતે શાયદ જ કોઈ કરતું હશે. તમારા બેન્કમાંથી પૈસા ઉપડી જાય, કોઈ ઓનલાઇન ફ્રોડ થાય કે પછી તમારો ડેટા ચોરાઈ જાય, માહિતી લીક થઇ જાય એ સમયે અમે બંને ભાઈઓ મળીને કેસ સોલ્વ કરીએ. ગોપાલ વિઠલાણી અને દીપ કારિયા, અમે બંને ઘણા કેસ સાથે મળીને ઉકેલ્યા છે. રાજકોટની […]

#369 Mohanbhai Paan wala

January 6, 2019

“તમાકુના સેવનથી કર્ક રોગ (કેન્સર) થાય છે”. બીડી, સિગારેટ, પાન આપતા પહેલા આ વાક્ય અચૂક બોલું. પણ, સુનતા ભી દીવાના અને કહેતા ભી દીવાના જેવો હાલ. પાન માટે રાજકોટ કેટલું ફેમસ છે એતો સૌને ખબર જ છે. સંજય દત્ત જેવા કલાકારો માટે રાજકોટથી પાન જાય છે. એવામાં હું રાજકોટમાં પરસાણા નગરમાં સાઇકલ પર ફરીને પાન […]

Happy New Year

January 1, 2019

Team Faces of Rajkot wishes you a very happy, healthy and prosperous new year.