March 24, 2019
જયારે બાઈક પર બેસીને રોજ નવા કપડાં પહેરીને કોંલેજમાં લટારો મારવાની ઉમર હોય ત્યારે એજ ઉંમરે મેં વી.વી.પી. કોલેજ ની લાઈબ્રેરીમાં બેસીને બે પુસ્તકો લખી નાખ્યા હતા. પણ પુસ્તકોનું કરવું શું એ ખ્યાલ ન આવ્યો. પબ્લિશ કરવા માટે હજારો રૂપિયા જોઈએ એટલે મેં એને સંકેલીને સૌથી નીચે કબાટમાં ધકેલી દીધી કે આ તો સમયની બરબાદી […]
March 10, 2019
નામ મંત્ર પણ કામ મંત્રમુગ્ધ કરી દે તેવું. મનોદિવ્યાંગ હોવા છતાં આજે નોર્મલ બાળકોને પણ પાછળ મૂકીને રાજકોટનું નામ દેશભરમાં રોશન કર્યું છે. જયારે મંત્રને સ્કૂલે બેસાડવાનું થયું ત્યારે કોઈ પણ સ્કૂલ એને એડમિશન આપવા તૈયાર નહોતી, નોર્મલ બાળકોની સ્કૂલમાં એના ધીમા માનસિક વિકાસ સાથે બહુ જ મુશ્કેલીઓ થતી. એટલે મેં ખુદ આવા સ્પેશિયલ બાળકો […]
March 3, 2019
સમ્રગ ભારત માંથી રાજકોટ ના બહુમુલી પ્રતિભા ધરાવતા હાર્દિક જીવરાજભાઈ સોરઠીયા ને ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ ના હસ્તે એનાયત થયો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નો વર્લ્ડ રેકોર્ડ – યંગેસ્ટ એચીવર એવોર્ડ. હાર્દિક, કોમર્સ ના અભ્યાસ બાદ બી.બી.એ નો અભ્યાસ રાજકોટ ની આત્મીય કોલેજ માં પૂર્ણ કરતા ની સાથે શિક્ષણ અને સંસ્કાર અભ્યાસ માં જ મળ્યા […]
Recent Comments