October 9, 2020
નામ જયારે મધુધારા રાખ્યું ત્યારે ઘણા લોકો એ ધારી લીધેલું કે મધ અને ધારા જોડીને નામ રાખેલું પરંતુ સાચા અર્થની પૂછો તો જ ખબર પડે. દર્શન ભાલારા, ઉંમર માત્ર 27 વર્ષ અને 21 વર્ષની ઉંમરે મધમાખી ઉછેર માટે પ્રયત્નો શરુ કરી દીધેલાં. મધુ એટલે કે મીઠું એ પછી ગ્રાહક હોય, માખીઓ હોય કે પછી […]
Recent Comments