March 1, 2021
પ્રસિદ્ધ ગુજરાતી કવિ નાન્હાલાલે દાહોદને પૂર્વના દરવાજા તરીકે ઓળખ આપેલી. દધીચિ ઋષિના નામ પરથી આનું નામ દધિપ્રસ્થ પડેલું, પાછળથી જે દધિપુરઃ,દેહપુર, દેબોધ, અને આજે માળવા અને ગુજરાતની બન્ને ની સરહદે આવેલા હોવાથી “દો-હદ” એટલે દાહોદ તરીકે આપણે એને જાણીયે છીએ. તમને અચરજ થશે કે આજે રાજકોટમાં દાહોદની વાત કેમ? થોડો સમય પહેલા ફેસીસ ઓફ […]
Recent Comments