April 26, 2021
ડો બ્રિજેશ માકડિયા નોબલ હોસ્પિટલ, રાજકોટ શું આપણી પેઢી ફરીથી માસ્ક વિના સામાન્ય જીવનમાં પરત ફરી શકશે? જ્યાં કોઈ ઑક્સીજન, દવા, વેન્ટીલેટર કે પછી વૅક્સિનની કોઈ જ મગજમારી નહિ હોય? સ્વપ્ન જેવું લાગે છે અત્યારે તો. એક વર્ષ પેહલાની વાત કરીએ તો દરેક ને એમ હતું કે આપણને કશું નહિ થાય અને આજે જુઓ […]
April 19, 2021
ઘર ઘર રમીએ ‘’કોરોનાસુર’’ ને હણીએ એક સમય હતો જ્યારે પૃથ્વી પર લોકો હસી ખુશી થી ફરતા હતા, છોકરાઓ આનંદથી સ્કૂલમાં ભણતા હતા બહાર રમતા હતા. પૃથ્વી પર જાણે સ્વર્ગ હતું. એવામાં કોરોના નામક એક અસુરે સૂક્ષ્મ સ્વરૂપ ધરીને પૃથ્વી પર હાહાકાર મચાવવા નું ષડયંત્ર રચ્યું. શિંગડા કે પૂંછ વગરનો આ રાક્ષસ અનેક અદ્રશ્ય રૂપ […]
April 4, 2021
તમારું બાળક કઈ શાળામાં જાય છે? 95% નો જવાબ કોઈ પ્રાઇવેટ સ્કૂલનું નામ જ હશે. આ પ્રખ્યાત પ્રાથમિક ખાનગી નિશાળોના બાળકોના વાલીઓને એકજ વિનંતી કે તમારે તમારા બાળકને 2 પ્રશ્નો પૂછવાના કે તારે મોટા થઇ ને શું બનવું છે? બધાને જવાબ તૈયાર જ હશે પરંતુ પછીનો પ્રશ્ન એ કેમ બનાય? અહીં 95% બાળકો તો ઠીક વાલીઓને […]
Recent Comments