May 12, 2021
ભારત કોરોનના ત્રીજા પ્રકારના ખતરનાક વાઇરસનું ઘર બનવા જઈ રહ્યું છે. વૈજ્ઞાનિકો એ ન ધાર્યું હોય એવા પ્રકારની અસરો શરીર પર જોવા મળી રહી છે. આવો જાણીયે કે રાજકોટના પ્રસિદ્ધ ચામડીના રોગ નિષ્ણાત ડૉ ચેતન લાલસેતાનું શું કેહવું છે? હાલની પ્રવર્તમાન કોરોના ની સ્થિતિમાં જયારે નવા નવા લક્ષણો સામે કોરોના ના રંગ-રૂપમાં ફેરફાર આવી […]
May 3, 2021
આપણા શરીરમાં આપણે સૌથી વધારે કોઈ અંગની ઉપેક્ષા કરતા હોઈએ તો એ છે દાંત. વાળ, નખ, સ્કીન બધું ફરીથી ઉગી શકે છે પરંતુ પુખ્ત વય પછી દાંત નથી ઉગતા. મોટા ભાગે લોકો ઘરગથ્થું ઉપચાર કરતા હોય છે અને દાંત પાડવાના સમયે જયારે બહુ જ મોડું થઇ ગયું હોય ત્યારે ડોક્ટર પાસે જતા હોય છે. […]
Recent Comments