June 27, 2021
ઠેકી મેં ઠોકર, ને ઠેકી મેં ઢીક, ઠેકી તેં દોધેલી ઊંડેરી બીક પેલી તરછોડાયેલી અંબા યાદ છે? ધાર્યું ધણી નું જ થાય, એમાં કોઈ કંઈ પણ ન કરી શકે. કોને ખબર હતી કે ઠેબચડી ગામની સીમમાંથી લોહીલુહાણ હાલતમાં ઉકરડામાંથી પડેલી, શાયદ કીડી-મંકોડા કે કુતરાનો ભોગ બની જાત એ આજે ઇટલી જેવા સમૃદ્ધ દેશમાં જઈને […]
June 15, 2021
એક વર્ષતો કંઈ પણ કામધંધો કર્યા વિના નીકળી ગયું પણ હવે બધી જ બચત વપરાઈ ગઈ. લોકડાઉનની તલવાર સતત માથે તોળાતી રહેતી. જયારે લોકો ઓનલાઇન લોકડાઉનની માંગ કરતાં જોતો ત્યારે એમ થતું કે એક વાર એનો હાથ પકડીને લઇ એવું અને આજુ બાજુના દરેક ઘરની સ્થિતિ બતાવું. જો એક દિવસ પણ ઘેર બેસે તો છોકરાને […]
Recent Comments