Pressure doubles if the local crime is twisted and tried to be diverted as a terrorist act. There was a well-known case of an ATM theft in BARWALA, Ahmedabad District where the culprits tried to blast the ATM with the help of a gas cylinder but they stole the money and left the cylinder intact. The pressure was increasing as there was a question of 21 lakh rupees theft in the Barwala and there was an exclamation mark on what Barwala police is doing!
I was at Ahmedabad Rural LCB. With my team, I started working really hard on the case, we analysed every possible scene and hopped on informers. Within 36 hours the case was resolved and the culprits were behind the bars. We found out that one of the bank employees with the help of his friends were involved in the crime in order to live a lavish life. They forgot that this is Police and money comes after hard work and dedication and there is no short cut like crime.
I am Krishnakumar Gohil, working as an Inspector in Anti corruption branch at Rajkot. Very famous murder mystery case of Rajkot district which we solved with the help of informers was covered by Crime Patrol TV show when I was at Rajkot LCB. We come across many cases in a typical day but a few cases really surprise us like above and leave a deep impression and learning for us.
It may change an impression of the police inspector if I say that I like reading and writing. I have read from Bhagwad Gita to Kanaiyalamunshi, and corporate culture to politics. I try to implement those in my real life and trust me it helps a lot. People think writing doesn’t go well with police job but well, I write many things and criminal psychology is my passion and profession.
(જયારે કોઈ ગુનાને આતંકવાદી પ્રવૃત્તિમાં પલટાવાની કોશિશ થાય ત્યારે કેસ વધુ જટિલ અને મુશ્કેલ બની જાય છે. આવી જ ઘટના અમદાવાદના બરવાળામાં ઘટેલી જયારે એટીએમમાંથી 21 લાખ ની ચોરી નો ભેદ માત્ર 36 કલાકની અંદર ઉકેલાયો. મોજ-મજા માણવા માટે બેંકના કર્મચારીએ જ એના મિત્રો સાથે મળીને એટીમ ગેસ સીલીન્ડરથી ઉડાવવાનું કાવતરું કર્યું હતું. પૈસાદાર બનવાનો કોઈ શોર્ટ કટતો ચાલતો જોયો નથી અહી તો બસ પરિશ્રમ જ આગળ લઇ આવે છે. ઍ વખતે હું અમદાવાદ રૂરલ LCBમાં હતો.
હું કૃષ્ણકુમાર ગોહિલ, રાજકોટમાં Anti-corruption ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું. રોજબરોજ નવા નવા ક્રાઈમના કિસ્સાઓ બને એમાંથી કેટલાક કિસ્સાઓ તમને ઘણું શીખવી જાય અને કેટલક તમારા દિમાગ પર ઊંડી છાપ છોડી જતા હોય છે. જ્યારે હું ક્રાઈમ બ્રાંચ રાજકોટ રૂરલ એરિયામાં ફરજ બજાવતો હતો, ત્યારે એક મર્ડર કેસ બહુ જ વિચિત્ર અને જટિલ હતો જેનો ઉકેલ અમે ખબરીઓ ની મદદ થી મળ્યો હતો અને ક્રાઈમ પેટ્રોલ ટીવી શોમાં પણ આવેલો.
રાજકોટ પોલીસની છબી શાયદ તમને બદલાતી લાગે અથવા તો આશ્ચર્ય પમાડે જો હું કહું કે મને વાંચન અને લેખનનો શોખ છે. મારા માટે લેખન એ જાત સાથેની યાત્રા છે, જે મને આનંદ આપે છે, પોલીસ ઓફીસર તરીકે સમાજ સાથે જોડાવાનું, ધણી બધી જીવતી વાર્તા જેવી જીંદગીઓને જોવાનું અને નિરક્ષવાનુ બનતું રહ્યું છે, ક્રીમીનલ સાયકોલોજી એ વ્યવસાય છે અને મારી લેખનયાત્રાનું વિશ્વ એ મારુ પેશન છે મારી દુનીયા છે, રાજકોટ નીમણુક પછી પહેલીવાર આવવાનું થયું ત્યારે એકલો રહેતો અને ત્યારે કોરા કાગળ અને પેનની કંપની મળી. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં રાજ્ય શાસ્ત્ર વિષયનો બહુ અભ્યાસ થયો. ભગવદ્ ગીતાના વિવિધ અર્થધટનો, સ્વામી વિવેકાનંદના પત્રો , કનૈયાલાલ મુનશી, લોકમીલાપનુ સંકલન ઉપરાંત રાજકીય બાયોગ્રાફી અને કોર્પોરેટ ક્લચર મને વાંચવા ગમે છે.
Recent Comments