“શું બનવું છે તારે?” એવો નકામો પ્રશ્ન કેટલાય ફોટોગ્રાફરો પૂછી જાય છે રોજ.
મારા ભવિષ્ય વિષે ના સવાલો કરે છે મારો વર્તમાન કેમ નથી જોતા?
હું રવિવારે રમકડાં, વાંસળી વેંચુ છું જેનાથી અમારા આખા અઠવાડિયા નો ખર્ચ નીકળે.
“સ્માઈલ આપીશ?”, હું તારો ફોટો પાડું.
“આઘાત વિના તંબુરાના તાર નો રણકે અને ઘૂંટાયેલા કણસાટ વિના હાસ્ય ના ઉપજે, જોઈ લો”
Recent Comments