બંને હોઠ પર મને કેન્સર છે. મને ડૉક્ટર સલાહ આપે છેકે ઍનુ ઓપરેશન કરાવી લેવું જોઈયે. પણ સૌથી અઘરી વાત ઈ કરી ક મારે બીડીનું વ્યસન છોડવું પડશે.
આ વ્યસન ઍટલું ખરાબ છે કે ઍ મારાથી છૂટી શકે ઍમ નથી. ઍટલે હું કેન્સરની સારવાર પણ કરાવતો નથી. મને ખબર છે કે મોઢા પર કેન્સર વધી રહ્યું છે. મારા પૌત્ર-પૌત્રીઓ પણ મારાથી ગભરાઈને દુર ભાગે છે. અને ઍટલે જ હું મોઢા પર રૂમાલ બાંધી રાખું છું.
મને ખબર છે કે મોત ઍમ નહી આવે. રીબવું પડશે પણ હવે ક્યાં ઝાઝા દિવસો વધ્યાં છે. સહન કરી લઈશ.
Recent Comments