કાયમ ક્યાં અહીં કોઈ દિલમાં રહી જાય છે?
શ્વાસ પણ અંદર જઈને
પાછા વળી જાય છે.
“મારા ચીઝ ગાર્લિક હોટ્ડોગ બહુ વખણાય છે”
“એક વાર ખાય એને બીજી વાર ફરજીયાત આવવું જ પડે”
ભરતભાઈ
18 વર્ષ થી સાયકલ પર હોટ્ડોગ, પિઝા, સેન્ડવિચ વેચે છે રેસકોર્ષ રોડ પર.
બીજા બધા તો લારી,રેંકડી કે વેન પર દુકાન ચલાવે પણ હું સાયકલ પર બિઝનેસ કરું છું.
“બધા થી અલગ, પેટ્રોલ ની બચત, પર્યાવરણ ને ફાયદો”.
“દિવસ ના જો 60-70 હોટ્ડોગ વેચાય જાય તો આપણી સાયકલ તો પવનપાવડી બની જાય અને બંદા ઘર ભેગા ”
Image courtesy: Vimal Mer
Recent Comments