#305, Shivraj Morzaria, Cardestroy & Cardistry

By Faces of Rajkot, May 21, 2017

When the foreign media took notice of this, how come we missed it? There are many unsung heroes around us in shining in different fields. But, it’s never too late to appreciate someone.

 

Have a look at this video and if you think it’s true, salute him by liking his work:
1. https://www.facebook.com/thisisinsiderart/videos/443260345844535/
2. https://www.youtube.com/channel/UCqgFsp6tuTGpAAIThDQKk_A

 

My name is Shivraj Morzaria and I am 18 years old. I am from Rajkot and am currently studying Bachelors of Arts in Pune. I’ve been doing cardistry for almost 4 years and am best known for creating a concept in cardistry called ‘Cardestroy’ (Cards + Destroy). Germany, Lebnon, America has taken a note of that but, my country forgot to acknowledge my art.

 

Recently in July 2016, I travelled to Germany to be a part of an event called the Cardistry-Con. I was invited as the Headliner & I also won the title of “Breakout Cardist of the Year”.

 

Cardistry has given me a creative platform that no other art has offered me yet, there is still a lot to be discovered and it also helps me to express myself. I can’t imagine my life without cardistry. I carry a pack of cards wherever I go.

IIT Chennai had invited me to demonstrate and teach the techniques to the one of the best Engineering institutes of India and to the best of the brains of the country. It’s certainly a prestige for an art student who has just given his 12th standard exam to teach something to engineering students. Next year, I am going to Los Angles for a mega event for Cardists.

 

Let’s put our hands together for this shining and rising star of Rajkot and wish him luck for his American conference.

_______________________________________________

જયારે વિદેશી મીડિયાએ આની નોંધ લીધી તો આપણે કેમ ચુકી ગયા? રાજકોટ નો ચેહરો છે, અવગણી તો નહિ જ શકો.

 

હું, શિવરાજ મોરઝરિયા, ઉંમર ૧૮ વર્ષ, કોઈ પણ જાતના અફસોસ કે ફરિયાદ વિના મારુ કામ કરું છું. એટલા માટે નહિ કે મને લોકો ઓળખે પણ, એટલે કે મને ગમે છે. અત્યારે પુણેમાં બેચલર ઓફ આર્ટસ કરું છું, મારી આવડત છે “કાર્ડિસ્ટ્રોય”. ક્યારેય સાંભળ્યું છે? કાર્ડ + ડિસ્ટ્રોય, રમવાનાં પત્તાને ડિસ્ટ્રોય કરીને કંઈક નવું કરવાની કલા.

 

એક વાર આ વિડિઓ જુઓ અને જો મોઢામાંથી “વાહ” ના સરી પડે તો કહેજો….
1. https://www.facebook.com/thisisinsiderart/videos/443260345844535/
2. https://www.youtube.com/channel/UCqgFsp6tuTGpAAIThDQKk_A

 

ગત વર્ષે જુલાઈ મહિનામાં જર્મનીમાં “કારડિસ્ટ્રી-કોન”ની ઇન્ટરનૅશનલ લેવલની ઇવેન્ટમાં શિવરાજ “બ્રેકઆઉટ કાર્ડિસ્ટ ઓફ ધ યર” બન્યો. જર્મની, લેબનોન, અમેરીકન મીડિયાએ નોંધ લીધી. આ કોઈ પત્તાનો જાદુ નથી કે નથી “ઓરિગામી” આ એક અલગ જ ક્ષેત્ર છે, રોજ ની 6-7 કલાક ની અથાગ મહેનતથી આમાં સફળતા મેળવી છે. ચેન્નાઇ આઈ.આઈ.ટી. એ વર્કશોપ કરવા માટે આમંત્રણ આપેલું. એક આર્ટ્સનો સ્ટુડન્ટ, દેશની શ્રેષ્ઠતમ એન્જીનીઅરીંગ કોલેજના ભેજાંબાજોને કંઈક શીખવે એ તો ગર્વની વાત છે. આવતા વર્ષે અમેરિકામાં કારડિસ્ટ્રીની મોટી ઇવેન્ટમાં લોસ એન્જલ્સ જવાનો છે. દેશના ઘણું ટેલેંટ વણજોયું જતું રહે છે અને આપણે આઇપીએલમાં કોને કેટલા મળ્યાં એ જોતા રહી જઈએ.

 

રાજકોટનાં આ ઊગતા સિતારાને સલામ અને અમેરિકન ઇવેન્ટ માટે રાજકોટની શુભકામનાઓ.

— with Shivraj Morzaria.