#415 Chocolate Ganesha Workshop

By Faces of Rajkot, August 5, 2020

વાચકો તરફથી દર વખતે મળતા અખૂટ પ્રેમને કારણે જ Faces of Rajkot પર આ ત્રીજી વખત આવવાનુ બન્યું છે.

 

લોકો મને ચોકલેટ ગણપતિના આવિષ્કાર માટે ઓળખે છે. મે 10 વર્ષ પહેલાં – ચોકલેટ ગણેશ, દૂધમાં વિસર્જન અને પરિણામી ચોકલેટ દૂધનું પ્રસાદ તરીકે વિતરણ – કોન્સેપ્ટ ની શરુઆત કરી હતી. ત્યારથી મેં સેંકડો મૂર્તિઓ બનાવી છે અને હજારો લોકોને ચોકલેટ ગણપતિ બનાવતા શીખવ્યું છે.

આપણે બધા જાણીએ છીએ કે, આ વર્ષ આખા વિશ્વ માટે અત્યંત મુશ્કેલ રહ્યું છે. હવે સમય આવ્યો છે કે લોકો બાપ્પાની ઉપાસનાની રીતને બદલે. ગણપતિ બાપ્પા ની પ્રેરણાથી, મેં માટી અને ચોકલેટ ગણપતિ મૂર્તિઓ શીખવવા માટે એક નિઃશુલ્ક ઓનલાઇન વર્કશોપનું આયોજન કર્યું છે, જેથી લોકોને મૂર્તિ ખરીદવા માટે બહાર જવાની જરૂર ન પડે. તેઓ ગણપતિ બાપ્પાની મૂર્તિઓને પોતાના હાથથી બનાવી શકશે, તેની પૂજા કરી શકશે અને ત્યારબાદ તેને પોતાના ઘરમાં જ વિસર્જન કરી શકશે. સર્જન થી વિસર્જન, બધુજ ઘરની અંદર થશે.

આ વર્કશોપમાં ૪૫ વિવિધ દેશ માંથી લોકો ભાગ લઇ રહ્યા છે અને હવે તો આ વર્કશોપ એક વૈશ્વિક શાંતિનાં કાર્યક્રમમાં ફેરવાઈ ગયો છે. ઇતિહાસમાં પ્રથમ વખત હજારો લોકો સામૂહિક રૂપે વિઘ્નહર્તા ગણેશને પ્રાર્થના કરશે અને તેમની મૂર્તિઓ બનાવશે.

રિંટુબેન રાઠોડનાં આ અભૂતપૂર્વ અભિયાનમાં તમે પણ જોડાઓ અને તમારી પોતાની મૂર્તિ બનાવતા શીખો. તે ઓનલાઇન છે, એકદમ નિ: શુલ્ક છે અને કોઈપણ તેમાં જોડાઈ શકે છે. વર્કશોપ માટે તમારી બેઠક સુરક્ષિત કરવા માટે, કૃપા કરીને નીચે આપેલી લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરો.

https://forms.gle/m8DrhDhUjD7AKEGUA

જ્યારે વિશ્વભરના હજારો લોકો એક સાથે પ્રાર્થના કરશે, ત્યારે ગણપતિ બાપ્પા ચોક્કસપણે આપણી વાત સાંભળશે અને પૃથ્વી પરથી કોરોનાનો નાશ કરશે.

તો જોડાઓ છો ને આ વર્કશોપમાં?

______________

I am writing this with divine inspiration from Lord Ganesha. Please read carefully.

People know me as the inventor of the Chocolate Ganpati. I am the one who invented the concept of – Chocolate Ganesha, Visarjan in milk and distribution of the resultant chocolate milk as prasad among the underprivileged kids – 10 years ago. Since then I have made hundreds of idols and taught thousands of people.

As we all know, this year has been extremely difficult for the entire world. Bappa has ordered all of us to change the way we worship him to get his divine blessings.

It is Bappa’s wish that people make his idols with their own hands and then worship that idol with all their heart and complete faith. Sarjan to Visarjan, everything should happen within their houses.

I have been ordered to teach as many people as I can without any fees as nobody should be left out because of the price of the workshop.

I will conduct an online workshop a few days prior to the Ganesh Chaturthi to teach you how to make the Ganpati idol from both chocolate and clay. You can make it from either, as per your convenience. The chocolate idol is to be immersed in milk and then distributed as prasad. Clay idol is to be immersed in water and then poured in plants.

I will provide all the relevant information beforehand. I guarantee that you will be able to make the most beautiful Bappa ever. People from all around the world can join the workshop. There’s no charge for it.

THE ONLY CONDITION: YOU HAVE TO PROMISE BAPPA THAT YOU WILL ONLY WORSHIP THE IDOL MADE BY YOU. YOU WILL NOT BRING ANY OTHER IDOL FROM OUTSIDE

I am an ardent devotee of Lord Ganesha and have been worshipping him fervently for more than 20 years now. You can message me for any doubts or queries regarding the rituals at ganesha@rinturathod.com or WhatsApp on +91 7977818669

To secure your seat for the workshop, please fill-up the form by clicking on the link below

https://forms.gle/m8DrhDhUjD7AKEGUA

Please share this post so that it reaches to maximum people and all can be divinely blessed.