# 62, Poet Dinesh Kanani

By Faces of Rajkot, July 13, 2015

A stationary shop owner but his witty nature makes him an interesting person. He is a very good human being and an excellent poet.

Published 2 books of his Ghazals and 2 books with some other poet.

Important thing is that he spends his own money and publish a magazine ‘Dialogue’ to spread the awareness of Gujarati literature.

દિનેશ કાનાણી

મૂળે તો સ્ટેસનરીના વેપારી. નાનાથી મોટા સૌનાં પ્રિય ઍવુ રમુજી વ્યક્તિત્વ સાથોસાથ ઉમદા ગઝલકાર.

સ્વખર્ચે દર 3 મહિને ‘ડાયલોગ’ સામયિક બહાર પાડીને સૌની સાથે સાહિત્યનો વિસ્તાર અને પ્રચાર કરે છે.

તેઓ 2 સંયુક્ત ગઝલ સંગ્રહ અને 2 સ્વતંત્ર ગઝલ સંગ્રહ પ્રગટ કરી ચૂક્યા છે.