#74 A vegetable boy

By Faces of Rajkot, July 29, 2015

I am in 10th standard and I will become a graduate. But my aim is to take our business to a higher level.

I am going to make a website and sell our vegetables online as well as we will take orders on WhatsApp as well. And if we get good order, we will provide free home delivery.

( હું દસ માં ધોરણ માં છું અને મારે સ્નાતક તો થવું જ છે પણ મારો ધ્યેય અમારા ધંધા ને આગળ લઇ જવાનો છે.

હું અમારા ધંધા ની WEB SITE બનાવી ને ઓનલાઈન ધંધો કરવા માગું છું અને સાથે સાથે WhatsApp માં પણ ઓર્ડેર લેવા છે અને જો વધારે ઓર્ડેર મળે તો ઘર બેઠા ડીલીવરી કરીશું. )