#80 Sweety

By Faces of Rajkot, August 5, 2015

She is so sweet and that’s why we named her ‘Sweety’.

Daily I click her one pic and prepare an album. That’s all we will have when she gets married.

ઍ બહુ મીઠડી છે અને ઍટલેજ ઍનુ નામ સ્વિટી છે.

હું રોજ ઍના ફોટા પાડીને આલ્બમ બનાવું છું. ઍના લગ્ન પછી ઍ આલ્બમજ અમારી પાસે રહેશે ને.