# 88, Colour Discrimination

By Faces of Rajkot, August 17, 2015


Why are people so obsessed skin colour? I am what I am and I love my skin colour.

But yes, I do colour my hair. I keep experimenting with it. But I guess, this red colour suits me more.

બધા લોકોને ધોળાજ કેમ થાવું હોઈ છે? મારા કલરમાં શું વાંધો છે? મને તો હું જેવો છું ઍવોજ ગમું છું.

પણ મને મારા વાળને ડાઈ કરવી ગમે છે. અને મને આ કલર શોભે છે.