We really feel sad when we see restaurant people buying stale, waste vegetables that even we wouldn’t prefer to feed animals. We feel more sad when we hear people showing off that they had food from those “very good restaurants”.
અમને લોકોને ખુબ દુઃખ થાય છે જ્યારે મોટી હોટેલ વાળા અમારી પાસેથી સડેલા શાકભાજી લઈ જાય છે. આ ઍવા શાકભાજી હોઈ જે અમને ઢોરને ખવડાવવા પણ નો ગમે.
અમારી સાથે ઍજ લોકો ભાવમાં રકઝક કરે જે ઑલી હોટલુંમાં પ્રેમથી સડેલા શાકભાજીના ખૂબ પૈસા ખર્ચી આયવા હોઈ. અરે ભાઈ, અમારે પણ પરિવાર હોય કે નઈ?
People often haggle with us as they think that our prices are outrageous. But just take a moment and think of all the baggage we carry : a big family to care for and many responsibilities to fulfill then perhaps the price he asks for does not seem that shocking. But what surprises us the most is those same people do not even think twice before spending for those stale/waste vegetable those restaurants serve them.
Recent Comments