October 21, 2021
હમણાં જ શ્રાદ્ધના દિવસો ગયા, બધાએ કાગડા, પશુઓ, પક્ષીઓ, ભૂદેવોને પેટ ભરીને જમાડ્યા હશે. ખીર, લાડુ, પુરી થી માંડીને ભાવતી વાનગીઓનો ધરવ કર્યો હશે. પણ, આવું બારેમાસ ચાલે તો? પોસાય? અને એ પણ દિવસમાં એક જ વાર હોય છે જો ચાર ટાઈમ કરવું પડે તો? હસી કાઢવા જેવી વાત નહિ? ના, રાજકોટમાં એવા હિરલાઓ […]
Recent Comments