October 21, 2023
જયારે સમગ્ર જગતમાં અંધાકર વ્યાપી ગયો હોય ત્યારે જ આકાશનું તારા મંડળ કેટલું દૈદિપ્યમાન દેખાય છે! ત્યારે અંધકાર પણ આશીર્વાદ જેવું લાગે છે. એવો જ રાજકોટના અંધકારનો એક તેજસ્વી તારલો છે અર્જુન પટેલ. નામ મારુ અર્જુન અને નામ ને સાર્થક કરવા મેં પણ લક્ષ્યભેદથી ઓછી કદી ઈચ્છા પણ નથી કરી ભલે ને એણે આંખે […]
Recent Comments