May 28, 2017
યા તો હમેં મુકમ્મલ ચાલાકિયાઁ સિખાઈ જાયે, નહીં તો માસૂમોં કી અલગ બસ્તિયાં બસાઈ જાયે. રસ્તામાં કોઈ દિવસ ૧૦૦ રૂપિયાની નોટ મળે તો કેટલો આનંદ થાય? ભલે ને હજારો રૂપિયાની આવક હોય તો પણ ૧૦૦ રૂપિયા મળ્યાનો આનંદ લાખ જેવો લાગે. પણ ૭૦ હજાર રૂપિયા મળે તો આનંદ કેટલો થાય? અને એમ કહું કે […]
May 21, 2017
When the foreign media took notice of this, how come we missed it? There are many unsung heroes around us in shining in different fields. But, it’s never too late to appreciate someone. Have a look at this video and if you think it’s true, salute him by liking his work: 1. https://www.facebook.com/thisisinsiderart/videos/443260345844535/ 2. […]
May 14, 2017
રાજકોટનાં ગાંઠિયા કે ચીકી ફેમસ છે એમ કહેશુ તો ખરેખર મોટી ભૂલ છે. મોન્ટેક સિંહ આહલુવાલિયાએ પૂછ્યું કે તમે કઈ IITમાંથી એન્જિનિયરીંગ કર્યું છે? ત્યારે એમના સહકર્મચારીએ કીધું કે એતો ગુજરાતના નાના શહેરમાંથી આવેલી છોકરી છે. આ વાત છે ઈસરો ના મીનલ સંપત ની. ઇસરોના મંગળયાન મિશનમાં અદ્ભૂત કામગીરી બજાવનાર રાજકોટની દીકરીની. […]
May 7, 2017
જયારે કોડિયું સૂરજની સામે થાય ત્યારે હસવું આવે ને? એમ થાય કે આ કોડિયાના દીવાની તો શું વિસાત કે સૂરજને આંખ બતાવે પણ અંધારુ થાય ત્યારે કોડિયું એનાથી બનતું કરી છૂટે એવું જ જીવનમાં બન્યું રાજકોટના પ્રશાંતભાઇ દવે સાથે. પ્રશાંતભાઇ દવેએ પોતાના જીવનનો પ્રારંભ એક દૈનિક ન્યૂઝ પેપરમાં સામાન્ય નોકરી થી કરી હતી. 2011 ના […]
Recent Comments