Uncategorized
By Faces of Rajkot, May 28, 2016
હું નવમા ધોરણમાં છું અને રોજ સવારે મારા પપ્પા અને મમ્મીને મદદ કરવા આવું છું.
મારે ભણવું છે ખુબ પણ મને ખબર નથી કે મારે મોટા થઈને શું બનવું છે. એટલું નક્કી છે મારે અહીં રોજ પોલીસના ડંડા અને મ્યુનિસિપાલિટીના માણસોની ચિંતા કરતા કરતાં લીંબુ નથી વેચવા.
Recent Comments