#79 The Boy who sells Water

By Faces of Rajkot, August 4, 2015

મને ક્રિકેટ ખૂબ ગમે છે અને વિજ્ઞાન મારો પ્રિય વિષય છે.

જો મારી પાસે પૈસા હોત તો હું પણ દર રવિવારે રેસકોર્સમાં ક્રિકેટ રમત.

I like science subject and cricket is my favorite game.

If we had money, I too would be playing cricket at race course ground every Sunday.