#201, Play on a play ground

April 17, 2016

દર રવિવારે ફન સ્ટ્રીટમાં જુદી જુદી રમતગમત રમવાની ખૂબ મજા આવી જાય છે. આજે હું ખૂબ ખુશ છું કારણ કે આજે આ લીંબુ ચમચી ગેમ જીતી ગયો. મને વિડીઓ ગેમ્સ કે પછી મોબાઈલ સાથે રમવું બિલકુલ પસંદ જ નથી. મને તો શેરીમાં મારા પાક્કા દોસ્તાર જોડે રમવું વધારે પસંદ છે. અમે સાતતાળી, સંતાકૂકડી ,થપ્પો, લખોટી, […]

#200, Street Magician

April 15, 2016

I am a magician and my life is confined to slum but I used to perform stage shows and lived a glamorous life. Do you remember those shiny dresses and colourful lights with music and all where someone from audience disappears and suddenly appears on the stage? I used to do them in a blink […]

#199, Bold Revelation

April 13, 2016

We were forced into an arranged marriage when I was just a girl of 17 and my husband was 18. We realized early on that we were different altogether and not good companions, but by then we had no choice yet to stay together. We did it because of fear of society and also because […]

#198, Failed love story of yesteryear

April 9, 2016

રાજકોટમાં એ જમાનામાં “પ્રેમ” નું તો નામ પણ ના લઇ શકાતું. જો ઘરમાં કોઈને ખબર પડે તો જીવ લઇ લ્યે. પણ, પ્રેમ તો ભાઈ તીર ની જેમ હૃદયની આરપાર નીકળી ગયું અને ખબર પણ ના પડી. મારા જ ગામના ટપાલી જોડે આંખો આંખોમાં ઘણી વાતો થઇ ગઈ. આંખોથી જ સાથે જીવવા મરવાના કોલ દેવાઈ ગયા. […]

#197, Relocation made me lonely

April 7, 2016

જીંદગીના 70 વર્ષો મહારાષ્ટ્રમાં વિતાવ્યા. ત્યાંજ જન્મ્યા અને ત્યાંજ જીવ્યા. મારા એકના એક દીકરાની નોકરી અહી રાજકોટમાં લાગી એટલે આ વર્ષે રાજકોટમાં રહેવા આવી ગયા. શરૂઆત માં તો બહુ જ તકલીફ થતી કારણ કે અહી ની ભાષા ના આવડે, ના કોઈ મિત્રો ના કોઈ વાત કરવાવાળું. બહુ જ એકલું લાગે. પત્ની ના અવસાનને એક દશકો […]

#196, Old habits die hard

April 5, 2016

સમય સાથે બધું બદલાય અને સારી સારી આદતો છુટી જાય પણ આ વાંચવાની આદત જતી નથી. આંખે બરોબર દેખાતું નથી પણ વાંચન છૂટતું નથી. સવારે ચા નાસ્તો કર્યા પછી જ્યાં સુધી છાપુ નો વાંચી લઉં ત્યાં સુધી તો ચેન નો પડે. નાનામાં નાની ખબર પણ વાંચું। અને એ પણ વાંચવા ખાતર નહિ. દેશ દુનિયાની કોઈ […]

#195, Sweeper tale

April 2, 2016

દર રવિવારે ફન સ્ટ્રીટમાં કચરો વીણવાની મારી ડયુટી છે. જ્યારે ભણેલા લોકો રસ્તા પર કચરો નાખે ત્યારે મને એમ થાય કે સારી છે મે મારા છોકરાવને બવ ભણાયવા નય. પણ એને એટલું તો હમજાય છે કે કચરો જ્યાં ત્યાં નો નખાય નય તો ઇ અમારે જ ઉપાડવો પડે. સરકાર આવી સજા બધાને ફટકારે તો રાજકોટ  […]

#194, Priya Jivrajani

March 31, 2016

Rote learning still plagues our system, students study only to score marks in exams, and sometimes to crack exams like IIT JEE, AIIMS or GATE. The colonial masters introduced education systems in India to create clerks and civil servants, and we have not deviated much from that pattern till today. During earlier days, students were […]

#193, Deepsinh Rathod, self made engineer

March 29, 2016

We have IIM and IITs they make finest engineers and entrepreneurs in the world. They study hard, work hard but not all of them could do out of box. In my life, I have seen engineers working 9 to 5, doing monotonous job, come home, eat and sleep.   Deepsingh Rathod, an illiterate person from […]

#192, Friends forever

March 26, 2016

જયારે લોકો બીફ બેન, જે.એન.યુ. યુનિવર્સીટી કે પછી “ભારત માતા કી જય ” જેવા કોઈ નેતાના વિવાદિત ભાષણ ઉપર ચર્ચા કરતા હોય છે ત્યારે અમે બન્નેમિત્રો અમારું ઉદાહરણ આપીએ. મારું નામ રઝાક અને મારો જીગરજાન  મિત્ર રમેશ. અમે દરેક તહેવાર ભેગા મળી ને જ ઉજવીએ છીએ. આજે 10 વર્ષોની દોસ્તીઅકબંધ છે  જેને કોઈ નેતા નું […]

#191, Amit Rajyaguru & Arainc

March 22, 2016

For me, mentoring has helped a lot – I learn from everybody, and I am always learning. Some of the things that have really helped me is that I always seek help. I know I am not perfect so I am shameless about asking for help. And I don’t take myself seriously. We are going […]

#190, Jayshreeben

March 19, 2016

હું ગઈ કાલે માર્કેટમાં શાકભાજી લેવા ગઈ. મેં શાક લઇ ને શાકવાળા ભાઈ પાસે પ્લાસ્ટીકની થેલી માંગી, ત્યાં કોઈએ મારા ખભા ટપલી મારી. મેં પાછુ ફરી ને જોયું તો એક બેન મારા મમ્મીની ઉમર ના હસતા ઉભા હતા. કંઈ પણ બોલ્યા વિના એમણે મારા હાથમાં કપડાની બનાવેલી બહુજ સુંદર થેલી મૂકી દીધી અને હસી ને […]

#189, My Favourite Earphones

March 17, 2016

Two weeks back I was listening music on my phone on loudspeaker. I was so engrossed in a song that I hit a car’s headlight with my Rekdi (pullcart). The owner of the car obviously came out angry. Immediately I apologized for my mistake and asked how much that headlight cost to fix! He said […]

#188, A Piece of Cake

March 15, 2016

We were roaming in a crowded street to click some photos and it drew my attention when someone pulled my shirt from behind. It was a poor looking boy holding a small child in his hands. He must be around 12 years of age. I was sure why he pulled my shirt and what he […]

#187, Bandhan Munjal

March 12, 2016

I am so glad to share that I have 2 job offers on hand when I am doing my B.Tech IT and doing an internship at Mumbai. Faces of Rajkot really inspire us continuously and we follow the stories regularly. So far I have seen adventurous faces, brave faces, business faces, kind faces, medical faces, […]

#186, Dr Sanjay Pandya, Nephrologist

March 10, 2016

A special post for WORLD KIDNEY DAY.   Dr Sanjay Pandya is a very famous name in Rajkot as a kidney specialist. But, that is really very small introduction. Let’s elaborate. His ex-classmates, teachers and fellow doctors say that he is almost an authority in kidney diseases. For the lectures he has delivered so far, […]