#249, Fotography Club Rajkot

September 8, 2016

We always wanted to see how it feels to feed something to someone that he or she has never tasted in their lives!! Finally it clicked and when we saw those kids playing around Ganpati Idol makers’ temporary housing on Gondal Road. Fotography club Rajkot, almost 50 members, brought Apples, “Sev Khamni”, Gulab jamun, chocolates […]

#248, Kanabhai

September 6, 2016

વાંસળી વાળો કાનો, ફનસ્ટ્રીટમાં વગાડે વાંસળી અને ગોતે એની મા એના માટે ઘરવાળી… છેલ્લા 3 રવિવારથી મને ફનસ્ટ્રીટમાં મળે છે. જયારે જોવો ત્યારે પ્રેમગીત જ સાંભળવા મળે એની વાંસળીમાંથી. એટલે મેં સહજતાથી પૂછ્યું: “કા કાનાભાઈ કોઈના પ્રેમમાં છો કે?” એનો જવાબ સાંભળી ને સાલુ થોડું લાગી આવ્યું. કહે કે ” હા ભાઈ પ્રેમમાં છું, પણ […]

#247, Babu & Bhikhu

September 2, 2016

“ગયા વર્ષે આ બાબુ મેળામાં ભીખ માંગતો હતો” મેં એને કીધું,” એના કરતાં ફુગ્ગા વેંચ વધુ પૈસા મળશે.” બસ, ત્યારથી દોસ્તી જામી ગઈ. મારા બાપાએ થોડા ફુગ્ગા એને પણ દીધા અને અમે બંને મેળામાં ફુગ્ગાઓ વેંચીએ છીએ. મેળો પૂરો થાય પછી અમે બંને નિશાળે જાશું. “એણે બચાવેલા પૈસામાંથી મારી સાટુ નોટબુક લીધી છે.” “લાલ કલરની […]

#246, Bhavin Thakkar of Multicon

August 31, 2016

A Rajkot boy created “Bhramastra” to avoid rape incidents. Bhavin Thakkar,34, decided that he wants to help and serve all the vulnerable daughters, sisters, and mothers by offering this product FREE OF COST to Government of India. His only concern is this ‘’Brahmastra’’ should not be misfired or should land in the hands of wrong […]

#245, Girl missing her mom

August 29, 2016

ગમશે નહી તો ગમાડવુ પડશે, સાહેબ, જીવન તો રમકડુ છે, રમાડવુ પડશે…!! મા ને જોઉં ને ત્યારે હૈયાની મટકી માખણ માખણ થાય જાય. મા કેવું બાળકો નું ધ્યાન રાખે! મેળામાં લઇ આવે, ખવડાવે, ફેરવે. મારી મા હોત તો મનેય આઈસક્રીમ ખવડાવત. મને રેસકોર્ષ રોડ પર એક મોટી દુકાન છે એની આઈસક્રીમ ખાવાનું બહુ જ મન […]

#244, Festivals and traffic police

August 26, 2016

જન્માષ્ટમી ઍટલે રાજકોટની દિવાળી. મિત્રો સાથે કે પરિવાર સાથે મેળામાં જવુ કે બહાર ફરવા જવુ, સામે આવે ટ્રાફિક, ભીડ, ક્રાઇમ, રેઈસ, રોડ રેજ વગેરે અને તમે તો કદાચ ‘આપણે શું?’ કરીને આગળ વધી જાઓ પણ અમુક લોકો આગળ નથી જઈ શકતા. નિયમો કોઈ ને  ગમતાં નથી,  પણ જો કોઈ નિયમ તોડે તો એકાએક વકીલ બની […]

#243, Vegetable seller on a laari

August 19, 2016

ભલે તારે બંગલે બાગ બગીચા પૈસા ભરેલું ગાડું. મારે આંગણે રમતી દિકરી એજ મારુ રજવાડું…. મારું નામ નાસીરભાઈ, આદું મરચાંની રેંકડી છે મારી માર્કેટમાં. પહેલાં તો હું માર્કેટમાં વજન ઊંચકતો પણ, એક પગ હોવાને લીધે લોકો મને બહુ કામ ના આપતાં. જેમ તેમ મજૂરી કરીને એક રેંકડી વસાવી. હવે દોડધામ નથી કરવી પડતી. રેંકડીમાં થી […]

#242, Bidi addiction, cancer and a sufferer

August 17, 2016

બંને હોઠ પર મને કેન્સર છે. મને ડૉક્ટર સલાહ આપે છેકે ઍનુ ઓપરેશન કરાવી લેવું જોઈયે. પણ સૌથી અઘરી વાત ઈ કરી ક મારે બીડીનું વ્યસન છોડવું પડશે. આ વ્યસન ઍટલું ખરાબ છે કે ઍ મારાથી છૂટી શકે ઍમ નથી. ઍટલે હું કેન્સરની સારવાર પણ કરાવતો નથી. મને ખબર છે કે મોઢા પર કેન્સર વધી […]

#241, Suresh and Indian Flags

August 15, 2016

સંતાડી રાખ ધાબળામાં સૂર્યની ઉષ્મા, જો હું અમીર થઈ ગયો તડકો વણી વણી. આજે જો કોઈ સિગ્નલ પર રાજકોટનો આ ચેહરો દેખાઈ જાય અને તિરંગો લેવાની ઈચ્છા થઇ જાય તો ભાવતાલ ના કરવા બેસતા. માત્ર 5 રૂપિયામાં આપશે પણ, અહીં રાજકોટના બનીને 5 ના 2 ના માંગી બેસતા. બને તો 5 ના બદલે 10 દેજો, […]

#240, ‘Setu’ hobby center for mentally retarded children

August 12, 2016

નામ એનું “સેતુ”, પ્રેમ ના સેતુ ને હેતુ નથી હોતા એમ અનાયાસે જ શેરીમાંથી જતાં જતાં ડોકિયું થઇ ગયું, જોયું તો કેટલાક બાળકો રંગબેરંગી કાગળો અને બીજી વસ્તુઓ થી કૈક બનાવી રહ્યા હતા. અંદર જઈ ને પૂછ્યું તો ખબર પડી કે આ તો ભાઈ રાજકોટ ના બિઝનેસ પીપલ છે. મેન્ટલી ચેલેન્જડ છે પણ એમની કામ […]

#239, Devang & Virang Trivedi from Shutter Experts

August 10, 2016

દરેક સંબંધ કોઈ  ને કોઈ દરવાજા  ખોલી જાય છે, કાં તો હૃદયનાં , કાં તો આંખો ના…. Once someone told me that we could never be able to set our business in the field of Sound. Today we are on the top of the entire Saurashtra region with latest JBL Vertc  4889 and the other […]

#238, Me, Myself & Yoga..!! Kankshit Maniar

August 8, 2016

I’m sharing my own experience because I know many students and youngsters are facing the problems which I suffered few years back.  I’ve also seen many parents are worried about their children of my age, but they don’t even find a single way. I was real lazy and a procrastinator. My attitude towards everything was […]

#237, Anand Joshi, A Tabla Visharad

August 2, 2016

Today, we welcome young, emerging artist Anand Joshi as Face of Rajkot… It was a moment of pride for Gujarat, when four candidates claimed victory in National Youth Festival at Guwahati, Assam, one among them is Anand Joshi. Let us have a flashback, in past life and achievements of Anand, Born to an academic couple, […]

#236, Fun Street Stories 2

July 28, 2016

“શું બનવું છે તારે?” એવો નકામો પ્રશ્ન કેટલાય ફોટોગ્રાફરો પૂછી જાય છે રોજ. મારા ભવિષ્ય વિષે ના સવાલો કરે છે મારો વર્તમાન કેમ નથી જોતા? હું રવિવારે રમકડાં, વાંસળી વેંચુ છું જેનાથી અમારા આખા અઠવાડિયા નો ખર્ચ નીકળે. “સ્માઈલ આપીશ?”, હું તારો ફોટો પાડું. “આઘાત વિના તંબુરાના તાર નો રણકે અને ઘૂંટાયેલા કણસાટ વિના હાસ્ય […]

#235, Fun Street Stories

July 26, 2016

Heard of Monday morning blues? Oh, but wait, it’s a Sunday morning…!! Who wants to go for skipping and other games? I would rather sleep. (Fun Street stories)

#234, Jahnvi Mehta

July 22, 2016

If you ask me my blood group, I will say it is T! Yes, I am a teacher … a daughter of teacher parents … a born teacher to whom just a thought of teaching in the class has been facinating since childhood! And perheps that is why , out of innocence, when i was […]