#304, Minal Sampat, ISRO and Mangalyan

May 14, 2017

રાજકોટનાં ગાંઠિયા કે ચીકી ફેમસ છે એમ કહેશુ તો ખરેખર મોટી ભૂલ છે.   મોન્ટેક સિંહ આહલુવાલિયાએ પૂછ્યું કે તમે કઈ IITમાંથી એન્જિનિયરીંગ કર્યું છે? ત્યારે એમના સહકર્મચારીએ કીધું કે એતો ગુજરાતના નાના શહેરમાંથી આવેલી છોકરી છે.   આ વાત છે ઈસરો ના મીનલ સંપત ની. ઇસરોના મંગળયાન મિશનમાં અદ્ભૂત કામગીરી બજાવનાર રાજકોટની દીકરીની.   […]

#303, Prashant Dave & Aastha Magazine

May 7, 2017

જયારે કોડિયું સૂરજની સામે થાય ત્યારે હસવું આવે ને? એમ થાય કે આ કોડિયાના દીવાની તો શું વિસાત કે સૂરજને આંખ બતાવે પણ અંધારુ થાય ત્યારે કોડિયું એનાથી બનતું કરી છૂટે એવું જ જીવનમાં બન્યું રાજકોટના પ્રશાંતભાઇ દવે સાથે. પ્રશાંતભાઇ દવેએ પોતાના જીવનનો પ્રારંભ એક દૈનિક ન્યૂઝ પેપરમાં સામાન્ય નોકરી થી કરી હતી. 2011 ના […]

#302, Jaladhi Vachhrajani

April 29, 2017

જન્મતાંની સાથે જ એક્સરે કરવો પડ્યો, જાણવાં મળ્યું કે બાળકીને જુદી જુદી જગ્યાએ દસ થી બાર ફ્રેક્ચર છે. જન્મ સાથે મુશ્કેલીઓનો સામનો કરવાનું ગળથુથીમાં લાવેલી જલધિ વછરાજાની. રાજકોટનાં બાહોશ ડો.અરુણ રીંડાણી સાહેબે નિદાન કર્યું Osteogenesis imperfecta એટલે કે બરડ હાડકાંનો રોગ. નાની બાળકીને જરા અમથી ઉંચકોને હાડકું ભાંગે, પીડા થાય. જેનું હાડકું ભાંગ્યું હોય એનું […]

#6, Sandip & Mahesh

April 27, 2017

જૂનાગઢથી સરકારી નિશાળના વિદ્યાર્થીઓ રાજકોટ પીકનીક માટે આવેલા ત્યારનો આ ફોટો છે.   સંદીપ અને મહેશ બંને પાક્કા મિત્રો. બાળસહજ ઈર્ષા થાય એવી કોઈ પણ સ્વાર્થ વિનાનો સંબંધ. આજકાલ મોટા ભાગે સંબંધો સ્વાર્થ સાથે જ શરુ થતા હોય છે. મને થયું કે આ દોસ્તીનું 20 વર્ષ પછી શું આવી જ રહેશે? બે શક્યતાઓ છે, એક […]

#301, Kevin Makwana

April 24, 2017

એક સરખાં દિવસો તો કોઈ ના નથી જતાં, ક્યારેક મજૂરી કરતાં મારા પપ્પા એ આજે બિઝનસ કરે છે. ખુદ 3 ધોરણ નાપાસ છે પણ મને એન્જીનયર, મોટા ભાઈને સી.એ. બહેનને એમ.કોમ. સુધી ભણાવ્યા. પણ, આજે ખાલી ભણવાથી કામ નથી ચાલતું, તમારે કંઈક અલગ કરવું પડે છે. ભણવાની સાથે મેં ક્રિકેટ,સ્વિમિંગ, એથલેટિક ગેમ્સમાં પણ રસ લીધો, […]

#5, Rasik Bhuro

April 20, 2017

ક્યારેક જરૂરના હોવા છતાં કંઈક ખરીદી લઈએ એની પાછળનું પુણ્ય આપણે વિચારી પણ ના શકીએ એટલું ગહન હોય છે.   મારી આંખો ભૂખરા રંગની હોવાથી લોકો મને “ભૂરો” કહીને ચીડવે છે. મારા ઘરનાં પણ મને ભૂરો કહી ને જ બોલાવે છે. મને કોઈ મારા નામથી બોલાવે એ બહુ ગમે, મારે નિશાળે જવું છે અને કંઈક […]

#300, Mrs Sharadaben Rao

April 17, 2017

“એ હું જ હેમુ ગઢવી” “પણ તું તો મારી પાછળ બેસીને ટાઈમ કીપિંગ કરતો!!!!” બધાં ખડખડાટ હસી પડ્યા ને હું બાઘાની જેમ જોઈ રહી કે મોટા લોકો કેટલા સહજ હોય છે! વાત છે 1960 ના દશક ની. હું ઓલ ઇન્ડિયા રેડીઓમાં પ્રોગ્રામ આપતી અને ત્યારે સમય બતાવા માટે એક માણસ ને બેસાડતા બાજુમાં કે હવે […]

#65, RJ Dhrumil once again

April 13, 2017

#65 ફેસિસ ઓફ રાજકોટ 2 વર્ષ પુરા કરવા જઈ રહ્યુ છે ઍટલે આજે મરજીવાની જેમ રાજકોટનાં માનવ મહેરામણમાંથી અમૂલ્ય મોતી ફરીથી લાવીને તમારી સામે મૂકવાનું મન થયું. વાત છે રાજકોટની જાન અને અમદાવાદની શાન એવા ધ્રુમિલની. ધ્રુમિલને આપણે પહેલા પણ અહીં જોઈ ચુક્યા છીએ પણ ફરી વાર નવા મિત્રોને માટે અને જુના મિત્રોની યાદદાસ્ત તાજી […]

#299, Jay Bhinde

April 8, 2017

Jay Bhinde​   બાપુજીને આંખે દેખાતું નહી 5 વાગ્યા પછી, ચોથા ધોરણમાં હતો ત્યારથી જ બાપુજીની દુકાને જઈને મદદ કરતો. ઘેર પાછા ફરતી વખતે હું સાઇકલનું હેન્ડલ પકડતો અને બાપુજી પેડલ મારતાં.   ધ્રાંગધ્રાથી રાજકોટ આવી ગયા અને હેલ્પર તરીકે એક કારખાનામાં લાગી ગયો. સખત મજૂરી કર્યા પછી કશું કરવાની હિંમત નહોતી બચતી.   એક […]

#298, Dhwani Vachhrajani

April 1, 2017

Dhwani Vachhrajani અમે રાખમાંથીયે બેઠા થવાના,જલાવો તમે તોય જીવી જવાનાં , ભલે જળ ન સીંચો તમે તેમ છતાંય, અમે ભીંત ફાડીને ઉગી જવાના. દુનિયાની સર્વોત્તમ ચીજો નથી દેખાતી કે નથી અડકી શકાતી પણ, માત્ર અનુભવી શકાય છે. જન્મી ત્યારે નામ અપાયું “ધ્વનિ”, જાણે નામ સાર્થક કરવા આવી હોય એમ નિશાળેથી પાછી ફરું તો હાર્મોનિયમ પર […]

#297, Deepak Agrawal and Rotary Dolls Museum

March 26, 2017

Deepak Agrawal “પપ્પા તમે જુઠ્ઠું બોલ્યા!” મારી 6 વર્ષની કાજલે મારા મોં પર જ ચોપડાવી દીધું. હિમાલય પર્વત ઉપર ચાર ધામની યાત્રા કરવી અને એ પણ 6 વર્ષની દીકરીને ઊંચકીને બહુ કઠણ છે. મેં માત્ર એને થોડું પર્વત પર ચાલવા માટે કહી દીધેલું કે જો તું ચાલીશ તો તને દિલ્હી ઢીંગલીઓના સંગ્રહાલયમાં લઇ જઈશ, ત્યાં […]

#296, Manhar Udhas

March 16, 2017

જયારે પણ રાજકોટ આવવાનું થાય ત્યારે મનનો મોરલો થનગનાટ કરી ઉઠે. અચૂક જૂની ગલીઓમાંથી થઇ ને જ નીકળવાનું ભલે ગમે તેટલો ટ્રાફિક હોય કે સાંકડી શેરી હોય, ચાલી ને જવું પડે કે પછી રાહ જોવી પડે પણ, રાજકોટનો મોહ તો નહિ જ જાય. અહીં જ મોટા થયા, ગણગણતા થયા અને સંસ્કારો મળ્યા. આજે પણ યાદ […]

#295, Divyesh Pansara, Vegikaka

March 9, 2017

“મેં તો બીજ વેર્યા અહિં છૂટ્ટા હાથે, હવે વાદળ જાણે ને વસુંધરા.” એવું બને કે માર્કેટમાંથી શાકભાજી વીણી ને લાવીએ પણ ટામેટા સડેલા જોઈને મોં પણ પૈસા પડી ગયા હોય એવું થઇ જાય? કે પછી રીંગણની અંદર બી રીંગણ થીય વધારે જોય ને ભાવતાલ કરવાનો આનંદ ઓગળી જાય?.મોલમાં શોપિંગ કરવા તો જઈએ પણ થેલી ઝુલાવતાં […]

#294, Hitendra Joshi and Service Force

March 2, 2017

“સમય છે?” “ના. ઉતાવળ છે “ 90s ની જનરેશનને યાદ હશે મુશળધાર વરસાદમાં પેટમાં આંટી ચડી જાય ત્યાં સુધી બજાજ સ્કૂટરને કીક મારી હોય. હવે તો નથી રહ્યા એ સ્કૂટર કે નથી રાજકોટમાં પડતો એવો વરસાદ. પરંતુ કોઈ વખત અનુભવ થયો છે કે બાઇકમાં પંચર પડી જાય પડી જાય કે પેટ્રોલ ખલાસ થઇ જાય ને […]

#293, Jyoti Unadkat

February 23, 2017

Faces of Rajkot માટે વાત કરવાનું આવ્યું ત્યારે મન રાજકોટની ગલીઓમાં બાળપણને શોધવા ચાલ્યું ગયું. કેળવણી, સંસ્કાર, સમજ, નામથી માંડીને કેટકેટલીય સારી યાદો દિલોદિમાગ પર છવાઈ ગઈ. સરકારી સ્કૂલમાં અભ્યાસ અને બહુ ઓછી જરુરિયાતો વચ્ચે વીતાવેલું બેફિકરું બાળપણ. મજાની વાત એ છે કે, એ સમયે કંઈ જ ઓછું નહોતું લાગતું, રાજકુંવરી જેવી જિંદગી હતી.   […]

#292, Manan Bhatt, Retired Navy officer

February 19, 2017

“કોઈ દિવસ બંદૂકની કોઈ ગોળી સરહદ વીંધીને તમારા ઘર સુધી આવી છે?” નહિ. કારણ કે દેશનો સૈનિક તમારા સુધી પહોંચતા પેહલા એ ગોળી એની છાતી પર લઇ લે છે કાં તો ગોળી ચલાવનારને “ભોંય ભેગો” કરી દે છે. બહુ બધા વિડીઓ જોયા, બહુ બધા ન્યૂઝ વાંચ્યા ને જોયા પણ પછી? ખાધું પીધું ને રાજ કર્યું. […]