September 3, 2017
तोड़ दिया तस्बी* को इस ख्याल से फ़राज़ क्या गिन गिन के नाम लेना उसका जो बेहिसाब देता है! तस्बी= માળા હું “મન્નત કા રાજા” બધાની ઈચ્છાઓ સાચી અને સારી હોય એ પુરી કરું છું. પણ, મારુ સ્થાન શાયદ તમને વિવાદિત લાગશે. મને તો માત્ર શ્રદ્ધા દેખાય છે બાકી જોવા વાળા દૂધમાંથી પોરા […]
August 27, 2017
તમને નથી લાગતું કે જીવન ક્યારેક કિસ્મત થી ચાલે છે, એકલા મગજ થી ચાલતુ હોત તો અકબર ની જગ્યાએ બીરબલ રાજા હોત !! કંઈક એવી જ વાત છે નરેન્દ્ર વાઘેલાની. 93′ ની સાલમાં રેલવેમાં ટી.ટી. ની પરીક્ષા પાસ કરી અને મુંબઈ ઇન્ટરવ્યૂ માટે ગયો. ત્યાં ઇન્ટરવ્યૂ પાસ કર્યું પણ આપણા બધા ડોકયુમેન્ટ્સ તો ગુજરાતીમાં […]
August 20, 2017
શિવલિંગ પર દૂધ ચડાવા ગયેલો પણ કંઈક અજુગતું જોયું ને શિવલિંગ ને બદલે દૂધ કેનમાં ભરાઈ ગયું. નામ: ઓન્લી ઇન્ડિયન કામ: રાષ્ટ્રીય ભિક્ષુક હેતુ : હસતું હેલ્ધી હિન્દુસ્તાન કોણ છે આ ભાઈ? જૂનાગઢના ભૂતપૂર્વ સરકારી કર્મચારી જેનું કોઈ નામ નથી. એમના બધાં જ ઑફિશ્યલ ડોક્યુમેન્ટ્સ પર નામ “ઓન્લી ઇન્ડિયન” છે. જે સરકારે પણ […]
August 13, 2017
જો તમને ભગવાન બનવાનો મોકો મળે તો? “કેવી રીતે?” ભગવાન જેમ તમને જીવનદાન આપે એમ તમે પણ કોઈને આપી શકો તો? “હા, પણ કેવી રીતે?” “અંગદાન” રાજકોટ ખાતે અંગદાનનો આ પ્રથમ કિસ્સો હતો, અને મેં અને મારા મિત્ર ડૉ વિરોજાસાહેબ અને બીજા સ્પેશ્યાલીસ્ટ ડોકટરો અને સ્ટાફ ની આખી ટીમે રાજકોટ ની ત્રણ-ત્રણ મોટી હોસ્પિટલોના […]
August 6, 2017
અમર થવાનો અચૂક નુસખો મને હાથ લાગી ગયો. કોઈ કહેશે કે હું જીવિત છું કોઈ ના કહેશે. હું જીવન પૂરું થયા બાદ પણ તમને મારી વાત કેવી રીતે કહી શકું? શરદભાઈ શાહ, ઉમર 60 વર્ષ, રાજકોટના વેપારી જગતમાં એક જિંદાદિલ વ્યક્તિત્વ. ક્રિકેટ રમવું, ગિરનાર, સમંત શિખર ચડવું, નવરાત્રીમાં રમવા જવું એ આપણા શોખ. નખમાંય […]
July 30, 2017
કાર્બાઈડથી પક્વાતી કેરીઓ અને નિશાળે જતા બાળકોમાં સમાનતા શોધતા મેસેજો વાંચીને મગજ ફરી ગયું હોય તો આ જરૂરથી વાંચી જવું અને બાળકોને પણ જણાવવું. હેકેથોન, રાજકોટમાં સ્માર્ટ સીટી અંતર્ગત યોજાયેલી સ્પર્ધા કે જેમાં રાજકોટના નાગરિકોને રોજબરોજની મુશ્કેલીઓમાંથી છુટકારો અપાવે એવી અસામાન્ય 101 ટેક્નિકલ સમાધાન. અને આમાં ભાગ લઇ રહ્યા છે દેશનું અદભુત ટેલેન્ટ. હવે […]
July 26, 2017
અગણિત આકાંક્ષાઓના મૃગજળ વચ્ચે તરસ છીપાવવાની હોડ એટલે જીવન…” જયારે ડોક્ટરે જયશ્રીબેનને એમનો પુત્ર એમના ખોળામાં આપ્યો તો જયશ્રીબેનનાં અરમાનો તાસના પત્તાંના મહેલ માફક વિખરાય ગયો. કેલ્શિયમની ખામીને કારણે ખભા પછીનો હાથ જ નોહ્તો. જયશ્રીબેન અને દિનેશભાઇ ગઢવીના એવા અરમાનો હતા કે એમનો દીકરો મોટો ડ્રમર બને. કોઈ પણ કામ કરવા માટે હામ […]
July 16, 2017
મારું નામ “રાજ ની મમ્મી”. એજ મારી ઓળખ અને એજ મારુ નામ. બધાં મને એજ નામથી બોલાવે. ગીરા પંડ્યા શાયદ જ કોઈ ને યાદ હોય. 2008માં રાજનો જન્મ ફોર્સેપ ડિલિવરીથી થયો અને એના લીધે એની એક આંખ બંધ હતી. અંગત કારણોસર હું અને મારા પતિ અલગ થઇ ગયા અને રાજ ની તમામ જવાબદારી મારા […]
July 9, 2017
छोटा सा साया था, आँखों में आया था हमने दो बूंदों से मन भर लिया हमको किनारा मिल गया है ज़िन्दगी એકાદ સરકારી નોકરી હોય તો બસ જિંદગી સેટ કહેવાય, મોટા ભાગે લોકો એવું વિચારતા હોય છે અને કશું ખોટું પણ નથી. લોકોને હાથ પગ મારવા કે સ્ટ્રગલ કરવી પસંદ નથી. એવું પણ નથી […]
July 2, 2017
16 વર્ષની ઉંમરે મને તો લિમ્કા નો સ્પેલિંગ પણ નોહ્તો આવડતો અને આ ભાઈ 16 વર્ષની ઉંમરે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવી ચુક્યા છે. ધ્યેય લલિતભાઈ બગડાઈ, ડિપ્લોમા ઑટોમોબાઇલમાં અભ્યાસ કરે છે, એક વાર ધોરણ 9 ના વેકેશનમાં પપ્પાના કારખાનામાં ગેલવેનાઈઝડ પાઇપના ટુકડાઓ ભંગારમાં જતા જોઈને એમાંથી કંઈક બનાવવાનો વિચાર આવ્યો. અથાગ મેહનત […]
June 25, 2017
આજે સામાન્ય ભણેલ વ્યક્તિ પણ મોબાઇલ ચલાવી લે છે અને વૉટ્સએપ જેવી એપ્લિકેશન યુઝ કરી જાણે છે. પણ, દિનેશભાઇ ટીલવા થોડા અલગ તરી આવે ખરા. રાજકોટમાં ડી ટી.પી. આવ્યું એ પહેલા લેટ્રાસેટ (ફોન્ટ કેટલોગ) ચાલતું જેનાથી વિઝિટિંગ કાર્ડ, કંકોત્રી કે કેટલોગ બનતાં. એ વખતે 100 રૂપિયાની બુક આવતી અને મારી પાસે ફક્ત 5 રૂપિયા […]
June 18, 2017
રસોડામાં એક સાઈડ નાસ્તો બનતો હોય અને એક બાજુ ચા ઉભરાતી હોય, બીજી બાજુ છોકરા નિશાળે જવા માટે બુમાબુમ કરતાં હોય અને પતિદેવ નાસ્તા માટે બાળકોથીય મોટી બુમાબુમ કરતાં હોય ત્યારે કંઈક અલગ કરવાનો વિચાર રાજકોટની ગૃહિણીના મનમાં આવે એ કોઈ ઘમાસાણ લડાઈથી જરાય ઓછું નથી. માનસિક રીતે તૈયાર થવું અને સાથે પરિવારનું પણ ધ્યાન […]
June 11, 2017
ક્રિકેટની બહુ જ રોમાંચક મેચનો આનંદ બધાએ લીધો હશે, આપણે ક્રિકેટ સિવાય બહુ ઓછી રમતોમાં રસ દાખવીએ છીએ પણ, રાજકોટ એમ કોઈ રસ લે કે નહિ પરવાહ કરતું નથી અને પોતાના ચેહરા આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકાવતું રહે છે. ગર્વ કરવાનું ચૂકશો નહિ. નિશાંત નથવાણી, રાઇફલ શૂટર, નેશનલ અને ઇન્ટરનૅશનલ મળીને કુલ 174 મેડલો અંકે કર્યા […]
June 4, 2017
“આ બાળકને ઈન્જેકશન મૂકીને હંમેશા માટે શાંત કરી દઈએ” ડોકટરે મારા પૌત્રને હાથમાં આપતા કહ્યું. મારું હૃદય તો ધબકારો ચુકી ગયું. “પણ શું કામ?” “બાળક જન્મથી જ અંધ, બહેરું છે, હોઠ નથી, તાળવું નથી, એના નાના અને મોટા મગજનો વિકાસ થયો, તમારે જીંદગીભર એનો ભાર ઉપાડવો પડશે અને એક સમયે કંટાળી જશો. માટે […]
May 28, 2017
યા તો હમેં મુકમ્મલ ચાલાકિયાઁ સિખાઈ જાયે, નહીં તો માસૂમોં કી અલગ બસ્તિયાં બસાઈ જાયે. રસ્તામાં કોઈ દિવસ ૧૦૦ રૂપિયાની નોટ મળે તો કેટલો આનંદ થાય? ભલે ને હજારો રૂપિયાની આવક હોય તો પણ ૧૦૦ રૂપિયા મળ્યાનો આનંદ લાખ જેવો લાગે. પણ ૭૦ હજાર રૂપિયા મળે તો આનંદ કેટલો થાય? અને એમ કહું કે […]
May 21, 2017
When the foreign media took notice of this, how come we missed it? There are many unsung heroes around us in shining in different fields. But, it’s never too late to appreciate someone. Have a look at this video and if you think it’s true, salute him by liking his work: 1. https://www.facebook.com/thisisinsiderart/videos/443260345844535/ 2. […]
Recent Comments