May 27, 2019
રાજકોટનાં હોઈએ પરંતુ રાજકોટમાં ન હોઈએ તો પણ રાજકોટ માટે કાંઈ થઇ શકે ખરું? આ વિચાર મારા દિમાગમાં ઘણાં સમયથી ઘુમરાતો રહ્યો. મારું નામ ડૉ. રિતેશ ભટ્ટ, ડેન્માર્કમાં રહું છું પણ રાજકોટને હૃદયમા ધડકતું હંમેશા રાખ્યું છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી. નરેન્દ્રસિંહ ઠાકુરની સમક્ષ વાત રજુ કરી અને પ્રાથમિક શાળા નંબર 89 […]
May 20, 2019
સ્ટેચ્યૂ ઓફ યુનિટી તો હમણાં બન્યું પણ મારુ સપનું છે કે “સોસાયટી ઓફ યુનિટી” બનાવું. મારી કોલોનીમાં 1થી 40 શેરીઓ છે અને દરેક શેરીમાં એક યુવાનને કામ સોંપ્યું છે કે એ બધા જ પરિવારની બધી જ ડીટેલ રાખે. ઉંમર થી લઈને એજ્યુકેશન સુધી બધું જ મારી પાસે મોજુદ છે. એમાંથી કોઈને કાંઈ પણ તકલીફ પડે […]
May 6, 2019
મસાણની રાખને ચાળીને જોઈ લે જો, જો તમને એમાં ક્યાંય બ્રાન્ડેડ કપડાં, અભિમાન, મોભો, ઘમંડ કે ધન-દૌલત જોવા મળે તો. બધું અહીં જ રહી જવાનું તમારા વિના તો પછી જિંદગીમાં આટલી ધમપછાળ શેની છે? જુમાભાઈ, ઉમર 70 વર્ષ, હું ત્યારથી રીક્ષા ચાલવું છું જ્યારે પેટ્રોલનો ભાવ ૧ રૂપિયે લિટર હતો. રાજકોટ, ગુજરાત અને દેશ ની […]
April 29, 2019
વિદેશમાં જઈને ડોલર કમાવાની ઘેલછા લગભગ દરેકના મનમાં ક્યારેક તો થતી જ હોય છે. અહીંથી પશ્ચિમી દેશો ચમકતા દમકતાં દેખાય અને ખૂબ લલચાવે પણ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. ખુદ આપણા જ આપણ ને છેતરી જાય ત્યાં વિદેશીઓનું શું મનમાં લેવું? સંદીપ તેરૈયા, મારી વાત સાંભળીને વિદેશ જતા પહેલા એક વાર વિચારજો. જરૂરી નથી […]
April 15, 2019
મલ્ટીનૅશનલ કંપનીઓ સામે ટક્કર ઝીલવી એ નાનીસૂની વાત નથી, મુંબઈની પ્રખ્યાત કોલેજોમાંથી ડિગ્રીઓ હાસિલ કરેલી, મીઠીબાઈ, નરસિંહ મોનજી અને વેલિંગકર કોલેજો નો દબદબો હતો. ત્રણેયમાંથી ડિગ્રી કરીને નીકળ્યો ત્યારે મનમાં એક જ વિચાર હતો કે કોઈ મલ્ટીનેશનલ કંપનીના માળખામાં ગોઠવાય જવા કરતાં કોઈ દેશી કંપનીને ખભા પર ઊંચકીને ઉપર લઇ આવવી. અમિત બગથળીઆ, 1998માં 69 […]
April 7, 2019
પાટણની કોલેજમાંથી એન્જીનીયરીંગ કર્યા બાદ રાજકોટમાં બી.એસ.એન.એલ.માં સૌથી નીચલી જગ્યાની નોકરી મળી. ઘરની હાલત જોઈને સ્વીકારી લીધી. માત્ર બે જોડી કપડાં સાથે રાજકોટ આવી ગયો. પૂરી ઈમાનદારીથી નોકરી કરી. પહેલી તારીખ ક્યારે આવે એની જ રાહ જોવાતી. પચાસ વારના નાનકડાં ઘરમાં પૈસા ઓછા હતા, ઘર નાનું હતું, સગવડો નહોતી પણ સુખની ભરમાર હતી. મણિલાલ ખત્રી, […]
March 24, 2019
જયારે બાઈક પર બેસીને રોજ નવા કપડાં પહેરીને કોંલેજમાં લટારો મારવાની ઉમર હોય ત્યારે એજ ઉંમરે મેં વી.વી.પી. કોલેજ ની લાઈબ્રેરીમાં બેસીને બે પુસ્તકો લખી નાખ્યા હતા. પણ પુસ્તકોનું કરવું શું એ ખ્યાલ ન આવ્યો. પબ્લિશ કરવા માટે હજારો રૂપિયા જોઈએ એટલે મેં એને સંકેલીને સૌથી નીચે કબાટમાં ધકેલી દીધી કે આ તો સમયની બરબાદી […]
March 10, 2019
નામ મંત્ર પણ કામ મંત્રમુગ્ધ કરી દે તેવું. મનોદિવ્યાંગ હોવા છતાં આજે નોર્મલ બાળકોને પણ પાછળ મૂકીને રાજકોટનું નામ દેશભરમાં રોશન કર્યું છે. જયારે મંત્રને સ્કૂલે બેસાડવાનું થયું ત્યારે કોઈ પણ સ્કૂલ એને એડમિશન આપવા તૈયાર નહોતી, નોર્મલ બાળકોની સ્કૂલમાં એના ધીમા માનસિક વિકાસ સાથે બહુ જ મુશ્કેલીઓ થતી. એટલે મેં ખુદ આવા સ્પેશિયલ બાળકો […]
March 3, 2019
સમ્રગ ભારત માંથી રાજકોટ ના બહુમુલી પ્રતિભા ધરાવતા હાર્દિક જીવરાજભાઈ સોરઠીયા ને ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ ના હસ્તે એનાયત થયો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નો વર્લ્ડ રેકોર્ડ – યંગેસ્ટ એચીવર એવોર્ડ. હાર્દિક, કોમર્સ ના અભ્યાસ બાદ બી.બી.એ નો અભ્યાસ રાજકોટ ની આત્મીય કોલેજ માં પૂર્ણ કરતા ની સાથે શિક્ષણ અને સંસ્કાર અભ્યાસ માં જ મળ્યા […]
February 24, 2019
કોઈ જુનવાણી માણસ અહીં હશે કે ગામડામાં રહેતું હશે એને કદાચ ખબર હોય કે મોભ વિના ઘર ન બને અને જો બનાવો તો એ વરસાદ, તોફાનની થપાટ ન ઝીલે. ગઈ કાલે એક રેસ્ટોરાંમાં જમવા જવાનું થયું. જોયું કે એક ફૂટડો યુવાન દોડી દોડીને કામ કરતો હતો. હસતો ચેહરો અને ઝડપી હાથ એક બીજાના પૂરક. લોકોની […]
February 17, 2019
આજે રાજકોટનો ચેહરો બીજા જાણીતા ચેહરાઓ સાથે જોડાયેલો છે. જયારે પણ કોઈ નવી ફિલ્મ રિલીઝ થવાની હોય તો કલાકારો રાજકોટમાં એમની ઓફિસની અચૂક મુલાકાત લે. ચિરાગ ધોરી: રાજકોટમાં જ મારી એક ડોટ કેર ટેક્નોલોજી નામે ડિજિટલ માર્કેટિંગની ઓફિસ છે અને ઓનલાઈન જુવો તો એક નાનકડા શહેર જેટલા લોકોને જોડીને રાખ્યા છે. હા, મારા સોશિઅલ મીડિયામાં […]
February 10, 2019
Do you remember Hum aapke hain kaun? Maine Pyaar Kiya? The memorable Rajshree movies and the era, music, costume, family and the showman of the show Suraj Barjatya. Our Rajkot boy got into one of the Rajshree’s upcoming movie “Hum Chaar”, story of 4 friends. Prit Kamani stood first during schools always and was in […]
January 27, 2019
જો સફળ થવું હોય તો કૈંક અલગ કરવું પડે નહીંતર ગાડરિયા પ્રવાહ માં તણાઈ જવાનો ભય રહે છે. શાળાકીય વર્ષો જ્યારે બહુ ઉજ્જવળ રીતે પસાર થયા હોય ત્યારે આપણી કારકિર્દી અને સરવાળે આપણી જિંદગી પાસેથી સ્વજનોની મૂક અપેક્ષાઓ ઘણી વધી જતી હોય છે. ઔદ્યોગિક શહેર મોરબીમાં શાળાકીય શિક્ષણ પછી રાજકોટ ખાતે ફાર્મસીમાં બેચલર અને માસ્ટર્સની […]
January 13, 2019
ઓનલાઇન પોલીસ જેવું કામ રાજકોટમાં ઠીક ગુજરાત ખાતે શાયદ જ કોઈ કરતું હશે. તમારા બેન્કમાંથી પૈસા ઉપડી જાય, કોઈ ઓનલાઇન ફ્રોડ થાય કે પછી તમારો ડેટા ચોરાઈ જાય, માહિતી લીક થઇ જાય એ સમયે અમે બંને ભાઈઓ મળીને કેસ સોલ્વ કરીએ. ગોપાલ વિઠલાણી અને દીપ કારિયા, અમે બંને ઘણા કેસ સાથે મળીને ઉકેલ્યા છે. રાજકોટની […]
January 6, 2019
“તમાકુના સેવનથી કર્ક રોગ (કેન્સર) થાય છે”. બીડી, સિગારેટ, પાન આપતા પહેલા આ વાક્ય અચૂક બોલું. પણ, સુનતા ભી દીવાના અને કહેતા ભી દીવાના જેવો હાલ. પાન માટે રાજકોટ કેટલું ફેમસ છે એતો સૌને ખબર જ છે. સંજય દત્ત જેવા કલાકારો માટે રાજકોટથી પાન જાય છે. એવામાં હું રાજકોટમાં પરસાણા નગરમાં સાઇકલ પર ફરીને પાન […]
January 1, 2019
Team Faces of Rajkot wishes you a very happy, healthy and prosperous new year.
Recent Comments